GSTV

એક્ઝિટ પોલ શા માટે ખોટા પડયા?, આ 3 બાબતોને કારણે પરિણામો બદલાઈ ગયા

મોટા ભાગના એક્ઝિટ પોલમાં તેજસ્વ યાદવના નેતૃત્વના  મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરી હતી.પરંતુ અત્યંત કટોકટની લડાઇમાં એનડીએ સામે પાતળી સરસાઇથી તેની હાર થઇ હતી. નિષ્ણાંતો કહે છે કે ત્રણ બાબતોની એક્ઝિટ પોલ પર અસર પડી હશે.

એક, ટાઇમીંગ-પ્રથમ તબક્કાના મતદાન પછી એનડીએના પ્રચારમાં આક્રમકતા,બીજું એકેઝિટ પોલમાં મહિલાઓનું ઓછું કવરેજ  જેમણે નીતિશની તરફેણમાં મત  આપ્યા હતા અને ત્રીજુ શાંત મતદારોની જંગી હાજરી. જાણીતા રાજકીય વૈજ્ઞાનિક નિલાંજન સરકાર અનુસાર કોઇ પણ સમયે પરિમામ અંગેની આગાહી કરવી મુશ્કેલ હોય છે. પરંતુ કોવિડ ૧૯માં કામગીરી કરનાર લોકોએ લોજીસ્ટીક સપોર્ટનો મોટો સહકાર મળ્યો નહીં હોય.

ભાજપ અને રાજદએ સારો દેખાવ કર્યો હતો જ્યારે એનડીએના ભાગીદાર નીતીશના જદયુ અને કોંગ્રેસનો દેખાવ ખરાબ હતો.’આવી ઉથલપાથલ જે ઘણી વખતે દેખાતી નથી તેના કારણે એક્ઝિટ પોલ ખોટા પડે છે.

READ ALSO

Related posts

ખાસ વાંચો/ તમારો ચહેરો અને અવાજ નક્કી કરશે તમે કેટલા વિશ્વાસપાત્ર છો,આ ટેસ્ટમાં ફેલ થયા તો નહીં મળે લોન

Bansari

નિમણુક/ 150 નવા IPS ઓફિસર્સને ફાળવાયા કેડર : આટલા અધિકારીઓ આપશે ગુજરાતમાં સેવા, અહીંયા જોઈ લો સંપૂર્ણ યાદી

Ankita Trada

ખુલી ગયા નસીબ/ સસ્તામાં ખરીદી હતી લોટરીની ટિકિટ, રકમ લેવા પહોંચ્યા તો ઉડી ગયા હોંશ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!