GSTV

બિહાર ઈલેક્શન: Corona દર્દીઓ પણ આપી શકશે વોટ, એક કલાક સુધી વધારવામાં આવી સમય મર્યાદા

ચૂંંટણી

કોરોના (Corona) સંકટની વચ્ચે બિહાર વિધાનસભા ચૂંટણીનું એલાન થઈ ગયું છે. ચૂંટણી આયોગે આ વખતે ચૂંટણી માટે ખાસ વ્યવસ્થા કરી છે. મતદાનના અંતિમ સમયમાં કોરોના પીડિત પોતાનો વોટ નાખી શકશે, જેમના માટે અલગ વ્યવસ્થા થશે. પ્રચાર મુળ રૂપથી વર્ચુઅલ જ રહેશે, પરંતુ ડીએમ નાની રેલીનું કારણ અને સમય નક્કી કરશે.

એક બૂથ પર ફક્ત એક હજાર જ મતદાતા

Corona

મુખ્ય ચૂંટણી આયુક્ત સુનીલ અરોડાએ કહ્યું કે આ વખતે એક બૂથ પર ફક્ત એક હજાર જ મતદાતા રહેશે. આ ચૂંટણીમાં 6 લાખ પીપીઈ કિટ રાજ્ય ચૂંટણી આયોગને આપી મંજૂરી, 46 લાખ માસ્કનો ઉપયોગ પણ થશે. સાત લાખ હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવામાં આવશે સાથે જ 6 લાખ ફેસ શીલ્ડનો ઉપયોગ કરવામાં આવશે.

18 લાખથી વધારે પ્રવાસી મજૂર

Corona

ચૂંટણી પંચે જણાવ્યું કે 18 લાખથી વધારે પ્રવાસી મજૂર છે. તેમાંથી 16 લાખ વોટ નાખી શકાય છે. 80 લાખની ઉંમર સુધીના લોકો પોસ્ટલ બેલેટથી વોટ કરી શકશે. દરેક પોલિંગ બૂથ પર સાબુ, સેનિટાઈઝર સહિત અન્ય વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવશે. આ વખતે વોટ નાખવા માટે એક કલાક વધારે રાખવામાં આવ્યો છે સવારે સાતથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

Read Also

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!