GSTV

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસના નેતા સચિન પાયલટે ગુરૂવારે બિહારના સત્તાધારી ગઠબંધન ભાજપ અને જેડીયૂ પર શાબ્દીક તીર છોડ્યા.

ભાજપ આરજેડીએ આપવા પડી રહ્યા છે જવાબ

સચિન પાયલટે કહ્યું કે આજે બિહાર ચૂંટણીનો એજન્ડા આરજેડી અને કોંગ્રેસ નક્કી કરી રહ્યા છે. જ્યારે કે ભાજપ અને જેડીયૂને મજબૂરીવશ અમારી વાતોના જવાબ આપવા પડી રહ્યા છે.

રોજગારીના આરજેડી ઉડાવી હતી મજાક

પાયલટે કહ્યું કે આરજેડીએ જ્યારે કહ્યું કે અમે 10 લાખ રોજગારી આપીશું તો તેનો પહેલા ત્રણ દિવસ તો ઘણો મજાક ઉડાવાયો. પરંતુ ચોથા દિવસે તેમણે કહ્યું કે અમે 19 લાખ લોકોને રોજગારી આપીશું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!