GSTV
Home » News » સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે પહોંચેલા આ નેતાનો જીવ તાળવે ચોંટ્યો, જાણો શું થયું?

સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે પહોંચેલા આ નેતાનો જીવ તાળવે ચોંટ્યો, જાણો શું થયું?

બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશિલ કુમાર મોદીને સ્ટેચ્યૂ ઓફ યુનિટિની મુલાકાત સમયે કડવો અનુભવ થયો છે. સુશિલ કુમાર મોદી સ્ટેટ્યૂમાં રહેલીલિફ્ટમાં ફસાયા હતા. સ્ટેટ્યૂની લિફ્ટમાં યાંત્રિક ખામીસર્જાતા તેઓ લિફ્ટમાં ફસાઈ ગયા હતા. સુશિલ કુમારની સાથે રાજ્ય સરકારનાપ્રધાન  સૌરભ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીઓ પણ લિફ્ટમાં ફસાયા હતા. જોકે પાંચેક મિનિટ બાદ લીફ્ટ શરૂ થઈ હતી અને નેતા જીવમાં જીવ આવ્યો હતો.

Read Also 

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!