GSTV
Home » News » બિહાર: ટપોટપ મરી રહ્યાં છે બાળકો, ત્યાં નીતીશના સાંસદ જોઇ રહ્યાં છે વરસાદની રાહ

બિહાર: ટપોટપ મરી રહ્યાં છે બાળકો, ત્યાં નીતીશના સાંસદ જોઇ રહ્યાં છે વરસાદની રાહ

બિહારમાં  ગંભીર તાવના કારણે બાળકોના મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે જેડીયુના નેતાઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે. જેડીયુના નેતા દિનેશ ચંદ્ર યાદવે જણાવ્યુ કે,બાળકોના મોતની ઘટના દુખદ છે. ઉનાળામાં ભીષણ ગરમીના કારણે બાળકો બીમાર પડે છે. અને બાળકોના મોતની સંખ્યામાં વધારો થાય છે. પરંતુ વરસાદનું આગમન શરૂ થતાની સાથે બાળકોના મોતની ઘટના બંધ થઈ જશે.

દિનેશ ચંદ્ર યાદવે આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે નીતિશ કુમારે મુજફ્ફપુરમાં હોસ્પિટલની મુલાકાત લીધી હતી. એક તરફ બિહારમાં બાળકોના મોતની ઘટના બની રહી છે. ત્યારે ભાજપ અને જેડીયુના નેતાઓ  વિવાદિત નિવેદન આપી રહ્યા છે. જેથી જેડીયુનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Read Also

Related posts

પોષક ગુણોનો ખજાનો છે સરગવાની શીંગ, ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

Bansari

પતિ-પત્ની વચ્ચે થતી રહેતી હોય ખટપટ, તો ઘરમાં મુકી દો આ મૂર્તિ

Bansari

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!