GSTV
Home » News » બિહારના ગોપાલગંજ પાસે એક ઝુંપડીમાં આગ લાગી, એક જ પરિવારના સાત લોકોના મોત

બિહારના ગોપાલગંજ પાસે એક ઝુંપડીમાં આગ લાગી, એક જ પરિવારના સાત લોકોના મોત

બિહારના ગોપાલગંજ જિલ્લાના બખરી ગામમાં ગુરુવારે રાત્રે આગ લાગવાના કારણે એક જ પરિવારના ચાર બાળકો સહિત સાત લોકોના મોત થયા છે. કુચાયકોટ થાણાના બખરી ગામમાં ગુરુવારે રાત્રિના સમયે અચાનક જ એક ઝુંપડીમાં આગ લાગી હતી.

આગ લાગવાના કારણે ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે બાકીના ત્રણના સારવાર દરમિયાન મોત થયા હતા. ઘરના તમામ સભ્યો ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક જ આગ લાગી ગઈ હતી અને તે લોકો આગને કાબૂમાં લેવા પ્રયત્ન કરે ત્યાં સુધીમાં ચાર લોકો મૃત્યુ પામ્યા હતા.

Related posts

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ગણાતી હતી સંસ્કારી ગૃહિણી

Arohi

મહારાષ્ટ્રમાં સીએમ તો ભાજપનો જ રહેશે, આદિત્યને ફડણવીસે કરી આ ઓફર

Mansi Patel

સૌરવ ગાંગુલીને લાગી લોટરી, ક્રિકેટના ધનાઢ્ય બોર્ડમાં અમિત શાહનો પણ વધ્યો દબદબો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!