બિગબોસ ચર્ચિત ચહેરો જસલીન મઠારૂ HOT અંદાજમાં, જુઓ તસવીરો

બિગ બોસનાં નામથી દરેક વ્યક્તિ પરીચિત છે. તેમાં પણ જસલીન મઠારૂને કોણ ન ઓળખે? જસલીન બિગબોસ સિઝન-12માં ખુબ નામના મેળવી હતી. જસલીન મઠારૂ અને અનુપ જલોટા વચ્ચે અફેર ચાલતી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. બિગબોસનાં ઘરમાંથી આઉટ થયા બાદ જસલીનની હોટ અને બોલ્ડ તસ્વીરો વાયરલ થઈ છે.

આ તસ્વીરોમાં જસલીન મઠારૂ સ્વિમીંગ પુલમાં નહાતી હોય તેમ નજરે પડ્યું. આ તસ્વીરોમાં જસલીન એકદમ હોટ લુકમાં દેખાય છે.

થોડા સમય પહેલા જસલીન મઠારૂ અને અનુપ જલોટા વચ્ચે રિલેશનશીપ હોવાની ખબરો સામે આવી હતી. અફેરની ચર્ચાને કારણે બન્નેની ખુબ આલોચના થઈ હતી. પરંતુ બિગબોસ દરમિયાન જ બન્નેનું બ્રેકઅપ થયું હતું. વાયરલ તસ્વીરોમાં જસલીનનો અંદાજ બેહદ આકર્ષક છે.

જસલીન મઠારૂ કોણ છે?

જસલીન એક જાણીતી અભિનેત્રી, ડાન્સર અને ટીવી સ્ટાર છે. જસલીનનો જન્મ 4 એપ્રિલ,1990નાં રોજ મુંબઈમાં થયો હતો. 11 વર્ષની વયે તેણે સંગીત શીખવાનું શરૂ કર્યુ હતું. ધ ડર્ટી રિલેશન અને લવ-ડે સહિતન અનેક આલ્બમ માં તેણે કામ કર્યુ છે. લોકપ્રિય ટીવી-શો બિગબોસનાં માધ્યમથી તે ખુબ ચર્ચામાં આવી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter