GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોઈપણ એપનો ચહેરો લઈ શકે છે વાયરસ, તમારા મોબાઈલ પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો

Google થી Samsung એન્ડ્રોયડ સ્માર્ટફોન્સ દુનિયામાં સૌથી વધારે પોપ્યુલર ડિવાઈસેજ છે અને તેના કરોડો યૂર્સ છે. જોકે, જો તમરી પાસે પણ એન્ડ્રોયડ સ્માર્ટફોન છે તો, નવી રિપોર્ટ તમને એલર્ટ કરવા આવી છે. Promon ના રિસર્ચ્રસે એન્ડ્રોયડ સ્માર્ટફોન્સમાં હાજર એક મોટી ખામીની શોધ કરી છે. જેની મદદથી અટેકર્સ કોઈપણ અસલી એપની ઓળખાણ ચોરી કરી શકો છો અને ત્યારબાગ તમારા લોગઈન ડીટેલ્સ સરળતાથી તેમની પાસે સેવ થઈ જાય છે.

સ્માર્ટફોનમાં મેલિશસ વર્ઝન ઈંસ્ટોલ કરવામાં આવી શકે

સામે આવેલ બગનુ નામ StrandHogg 2.0 છે અને તેની મદદથી કોઈપણ પોપ્યુલર એપની શક્લમાં યૂઝર્સના સ્માર્ટફોનમાં મેલિશસ વર્ઝન ઈંસ્ટોલ કરવામાં આવી શકે છે. ત્યારબાદ યૂઝર ખુદ લોગૃઈન ડીટેલ્સ અને પાસવર્ડ એન્ટર કરી દે છે, જેથી અટેકર ચેરી કરી શકે છે. ચિંતાની વાત એ છે કે, અટેક યૂઝર વિશે ઘણી એપ્સની સાથે આવુ કરી શકે છે. એવામાં અટેક વધારે સરળ થઈ જાય છે અને અટેકર્સની પાસે ડેટા ચોરીની ઘણી તક હોય છે.

ફેસબુક અને ઈંસ્ટાગ્રામ તમને જોવા મળે

સરળ ભાષામાં સમજીએ તો આ ખામીના કારણે તમારા ફોનમા હાજર બધી જ એપ્સ નકલી હોઈ શકે છે. એટલે કે, અસલી ફેસબુક અથવા ઈંસ્ટાગ્રામના કારણે મેલવેયરવાળુ ફેસબુક અને ઈંસ્ટાગ્રામ તમને જોવા મળે છે. એવામાં તમે જ જેમ જ તમારી લોગ-ઈન ડીટેલ્સ તે એપ્સમાં એન્ટર કરો છો, પાસવર્ડ ચોરી કરી લેવામાં આવે છે. એવી કોઈપણ એપની સાથે કરવામાં આવી શકે છે અને એકસાથે ઘણી નકલી એપ પણ ફોનમાં જગ્યા બનાવી શકે છે.

આ પ્રકારનો ડેટા અનસેફ

સિક્યોરિટી એક્સપર્ટ સોફસે કહ્યુ, આ પ્રકારના અટેકની જાણ લગાવવી ખૂબ જ મુશ્કેલ છે. એવામાં અટેકર ડિવાઈસથી લગભગ બધુ જ ચોરી કરી શકે છે. આ પ્રકારના ફોનનો GPS ડેટા, ફોટો, લોગ-ઈન ડીટેલ્સ, SMS મેસેજ, ઈમેલ અને ફોન લોગ-ઈન આઈડી સરળતાથી ચોરી શકાય છે. એક્સપર્ટનુ કહેવુ છે કે, તેની મદદથી મોટા હેકર્સ સિવાય ક્રિમિનલ્સ પણ પ્રોફીટ માટે યૂઝર્સને નુકસાન પહોંચાડી શકે છે. તેની મદદથી એન્ડ્રોયડ 9.0 વાળા કોઈપણ ડિવાઈસને નિશાન બનાવી શકાય છે.

એપ બ્લોક કરવાનો ઓપ્શન

સારી વાત તો એ છે કે, Google એ એક પેચ અપડેટ રિલીઝ કરી આ ખામીને ફીક્સ કરી દીધુ છે અને હવે યૂઝર્સ સેફ છે. Synopsys માં સીનિયર સિક્યોરિટી એન્જીનિયર બોરિસ સિપોર્ટે કહ્યુ, આ સારુ છે કે, ગૂગલ તરફથી અહીંયા તેજીથી એક્શન લેવામાં આવ્યુ છે અને ફિક્સ રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. જે યૂઝર્સને અપડેટ મળ્યુ નથી અને તેમના કોઈ એપ્સ અજીબ રીતથી બિહેવ કરી રહ્યા છે તેમની પાસે એપને બ્લોક અથવા ડિલીટ કરવાનો ઓપ્શન જ બચે છે.

READ ALSO

Related posts

સુરત મનપાના 500થી વધુ કોરોના વોરિયર્સ બન્યા સંક્રમણનો શિકાર, આટલાનો લેવાયો ભોગ

Bansari

આવો મેસેજ આવે તો ભૂલથી પણ ક્લિક ના કરતાં, બેન્ક એકાઉન્ટ થઇ જશે તળિયાઝાટક

Bansari

શ્રાવણનો ત્રીજા સોમવાર, વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી મળી જોવા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!