GSTV
Home » News » Video : Bigg Boss હાઉસમાં આ એક્ટ્રેસે કર્યો હૉટ પૉલ ડાન્સ, જોઇને પરસેવો છૂટી જશે

Video : Bigg Boss હાઉસમાં આ એક્ટ્રેસે કર્યો હૉટ પૉલ ડાન્સ, જોઇને પરસેવો છૂટી જશે

બિગ બોસ 12ના ઘરમાં અનુપ-જસલીનના રોમાન્સને ટક્કર આપવા માટે કોઇ કન્ટેસ્ટન્ટ તૈયાર હોય તો તે છે નેહા પેંડસે. નેહા પેંડસેએ પોતાના પોલ ડાન્સથી આખા બિગ બોસ હાઉસમાં તહેલકો મચાવી દીધો છે. તાજેતરમાં જ બિગ બૉસના એક ફેન પેજ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં નેહાને પોલ ડાન્સ કરતી જોઇ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by NEHHA PENDSE (@nehhapendse) on

ઉલ્લેખનીય છે કે બિગ બોસ 12ની ખૂબસુરત કન્ટેસ્ટન્ટ નેહા પેન્ડસે એક શ્રેષ્ઠ પોલ ડાન્સર છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તે અવારનવાર પોતાના પોલ ડાન્સનો વીડિયો શેર કરતી રહે છે. નેહા વિશે તેમ પણ કહેવામાં આવે છે કે જ્યારે તેને પોતાના ટીવી શૉ માટે વજન ઘટાડવાની ચેતવણી મળી હતી ત્યારે તેણે પોલ ડાન્સનો સહારો લીધો હતી.

 

View this post on Instagram

 

A post shared by Bigg Boss 12 💙 (@biggboss_khabri) on

જો કે નેહાની ઘરમાં એન્ટ્રી થઇ હતી ત્યારથી જ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે નહા બિગ બૉસ હાઉસમાં પોલ ડાન્સ કરતી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે અગાઉ શૉની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી સની લિયોનીએ પણ પોલ ડાન્સ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by NEHHA PENDSE (@nehhapendse) on

ઉલ્લેખનીય છે કે નેહા ટેલિવિઝનનો એક જાણીતો ચહેરો છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના શૉ ‘મે આઇ કમ ઇન મેડમ’ શૉને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. જે પછી નેહાએ બિગબૉસના ઘરમાં આવવાનો નિર્ણય લીધો હતો. તેવામાં હવે જોવું રહ્યું કે બિગ બૉસના ઘરમાં નેહાનો આ પોલ ડાન્સ તેને ટકી રહેવાંમાં મદદરૂપ થાય છે કે કેમ.

Related posts

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો…

Path Shah

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!