GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

ઘક્કામુક્કી કરતા સિદ્ધાર્થ-અસીમ પર શા માટે નરમ પડ્યા બિગ બોસ? ચુપ્પી પર સવાલ

રિયાલિટી શો બિગબોસ 13માં સિદ્ધાર્થ શુક્લા અને અસીમ રિયાઝનો હાઈવોલ્ટેઝ ઝધડો ચર્ચામાં બનેલો છે. બિગબોસ હાઉસની બહાર પણ સિદ્ધાર્થ-અસીમનું એગ્રેશન ટ્રેંડિંગ ટોપિક છે. બેટીના લગ્ન ટાસ્ક વખતે શરૂ થયેલી આ બંનેની લડાઈ રોકાવાનું નામ નથી લઈ રહી. બંને કંટેસ્ટેન્ટ પર એગ્રેશન એ પ્રકારે છે કે તેમને બિગબોસની સજા અને બેઘર થવાનો પણ કોઈ ડર નથી.

વારે વારે અસીમને ધક્કા મારતો દેખાયો સિદ્ધાર્થ

મંગળવારના એપિસોડથી દેખાડાઈ રહેલી લડાઈમાં ઘણીવાર સિદ્ધાર્થે અસીમને જોરથી ધક્કો માર્યો છે. અસીમે આરોપ લગાવ્યો કે સિદ્ધાર્થે તેનો કોલર એટલી જોરથી પકડ્યો કે તેનો શ્વાસ રોકાવા લાગ્યો. અસીમે છાતી પર નીશાનીઓ પણ બતાવી હતી. અપકમિંગ એપિસોડમાં સિદ્ધાર્થ અને અસિમ ફરી એકવાર અસીમને જોરથી ધક્કા મારતો દેખાશે. પ્રોમો વીડિયોમાં તે એકબીજાને મારવા માટે દોડતા નજરે આવ્યા.

બિગ બોસની ચુપ્પી પર સવાલ

સિદ્ધાર્થ-અસીમની નોનસ્ટોપ ચાલી આવી રહેલી આ લડાઈમાં સૌથી મોટો સવાલ બિગબોસની ચુપ્પી પર ઉઠી રહ્યોં છે. અનેકો વાર બંને કંટેસ્ટેન્ટ ફિઝીકલ થતા દેખાયા પરંતુ બિગ બોસ માત્ર એક ચેતવણી આપી રહ્યાં છે. બંને વચ્ચે ધક્કા મુક્કી દરમિયાન બિગબોસ માત્ર સંયમ રાખવા માટે અને દુરથી હાથ લગાવ્યા સિવાય વાત કરવાનો આદેશ આપે છે. પરંતુ અત્યાર સુધી બિગબોસે સિદ્ધાર્થ-અસીમ પર કોઈ કડક એક્શન નથી લીધો,

શું ટીઆરપીની રમતની આગળ મજબુર છે બિગબોસ

સાચુ છે કે અસીમ-સિદ્ધાર્થની લડાથી શોને સારી ટીઆરપી મળી રહી છે. મિત્રથી દુશ્મન બનેલા સિદ્ધાર્થ-અસીમની લડાઈ હોટ ટોપિક બનેલી છે. ચોખ્ખુ નજરે આવી રહ્યું છે કે બિગબોસ પણ સિદ્ધાર્થ અને અસિમની લડાઈ પર ફુલસ્ટોપ લગાવવા નથી ઈચ્છતા. ટીઆરપીમાં ફાયદો મળતા જોઈ બિગબોસ પણ બેકફુટ પર રહેવાનું પસંદ કરી ગેમની મજા લઈ રહ્યાં છે. બીજી તરફ તે બંને સૌથી સ્ટ્રોંગ કંટેસ્ટેન્ટ છે અને વધુ કડક એક્શન નહીં લેવુ એ તેમની મજબુરી છે.

READ ALSO

Related posts

પાલનપુર આબુ રોડ હાઇવે પર પાણી ભરાતા એક તરફનો માર્ગ કરાયો બંધ, અમદાવાદ અને રાજસ્થાનના વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

Nilesh Jethva

રિલાયન્સની અધધધ સંપત્તિની વહેંચણીમાં નહીં થાય ડખા, આગામી ઉત્તરાધિકારી માટે બનશે ફેમિલી કાઉન્સિલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!