GSTV
Home » News » આ હૉટ હસીનાએ વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, કિલર ફિગરથી પાણીમાં લગાવી આગ

આ હૉટ હસીનાએ વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, કિલર ફિગરથી પાણીમાં લગાવી આગ

બિગ બૉસની એક્સ કન્ટેસ્ટન્ટ સોનાલી રાઉત મોટાભાગે પોતાની હોટ તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ સોનાલીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ તસવીરોમાં સોનાલી બ્લેક કલરની મોનોકોનીમાં હૉટ અવતારમાં નજરે પડી રહી છે.

સોનાલીએ સ્વીમિંગ પુલમાં ખૂબ મસ્તી કરી અને આ દરમિયાન તેણે સીઝલીંગ હૉટ તસવીરો પણ ક્લિક કરાવી.

સોનાલીની આ તસવીરો જોયા બાદ તમે ઇચ્છશો તો પણ નજર નહી હટાવી શકો.

સોનાલીની આ તસવીરો લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

જણાવી દઇએ કે સોનાલીનો હોટ અંદાજ બિગ બૉ 8માં પણ દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો.

સોનાલીએ બોલીવુડ ડેબ્યૂ 2014માં આવેલી ફિલ્મ ધ એક્સપોઝથી કર્યુ હતું.

તે બાદ સોનાલી ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં નજરે આવી હતી.

સોનાલી આજકાલ ભલે બોલીવુડમાં એક્ટિવ નથી પરંતુ તેની હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી હોય છે.

Read Also

Related posts

બૉલીવુડનાં 7 એક્ટર્સ જેમની ફિલ્મોએ લોકોમાં જગાવ્યો દેશભક્તિનો ભાવ

Mansi Patel

21 યુવાનોએ મુંડન કરાવી ભાજપ સરકારનું કર્યું બારમું !

Mayur

71માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ડૂબ્યો દેશ, ફોટામાં જુઓ રોશનીનાં ઝગમગાતી ઈમારતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!