GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

બિગબૉસ ફેમ બેન્ફ્શા સૂનાવાલાએ ઝાડ પર લટકીને કરાવ્યુ બિકિની ફોટોશૂટ

બિગબૉસ 11 ફેમ અને મૉડલ બેન્ફ્શા સૂનાવાલાના વેકેશન પિક્સ સોશિયલ મીડિયા પર છવાયેલાં છે. હાલનાં દિવસોમાં સતત નવા નવા ફોટો શેર કરીને અહેવાલમાં છે. બેન્ફ્શાનું આ નવું બિકિની ફોટોશૂટ પણ તેની હૉલીડે મસ્તીનું જ પ્રુફ છે. કારણકે આ ફોટામાં તે ઘણી ચિલ કરતી દેખાઈ રહી છે. ક્યારેક તે ઝાડ પાસે તો ક્યારેક તે ઝાડ પર ઝીલતી દેખાઈ રહી છે.

બેન્ફ્શા સૂનાવાલા હાલનાં દિવસોમાં કામમાંથી બ્રેક લઈને માલદીવ્સમાં હોલિડે એન્જોય કરી રહી છે.

બેન્ફ્શાએ આ વેકેશનનાં ખૂબ જ સુંદર ફોટા શેર કર્યા છે.

બેન્ફ્શાની ઝાડ પર લટકીને કરાવેલું બિકિની ફોટોશૂટના તાજા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

સ્વિમિંગ પુલની પાસે પિંક કલરની બિકની વાળો આ ફોટો બેન્ફ્શાના ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો.

બેન્ફ્શા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તેનાં ઈન્સ્ટાગ્રામમાં 7 લાખથી વધારે ફોલોઅર્સ છે.

READ ALSO

Related posts

લ્યો બોલો! કોરોનાના કારણે કારની માગ વધશે તેવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓને આશા

Bansari

બે મહિનાના વિરામ બાદ વડોદરા એરપોર્ટ પર ફરી ધમધમાટ: દિલ્હી, મુંબઇ અને બેંગાલુરુની ફ્લાઇટનો પ્રારંભ

Bansari

અમદાવાદ : પોલીસમાં વધી રહેલા સંક્રમણને લઈને અધિકારીઓ માટે જાહેર કરાઈ સૂચના

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!