GSTV
Home » News » Bigg Bossની એક્સ કંટેસ્ટેંટે ટોપલેસ અંદાજમાં આપ્યો પોઝ, ઈંટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ

Bigg Bossની એક્સ કંટેસ્ટેંટે ટોપલેસ અંદાજમાં આપ્યો પોઝ, ઈંટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ

બોલિવૂડ હોટ એક્ટ્રેસ અને બિગ બોસની એક્સ કંટેસ્ટેંટ મંદાના કરીમી ઈંડસ્ટ્રીમાં પોતાનો બોલ્ડ અવતાર અને હોટ બોડી માટે જાણીતી બની છે. તાજેતરમાં એક વાર ફરી મંદાનાના કેટલાક ફોટા ઈંટરનેટ પર વાયરલ થયા છે.

આ તસવીરોમાં મંદાના કરીમી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આ તસવીરોમાં તે ટોપલેસ થયેલી જોવા મળે છે. અને કાતિલ અંદાજમાં પોઝ આપી રહી છે. મંદાના આ ફોટા જોતાં જ તમારો શ્વાસ અટકી જશે. આ પહેલી વાર નથી થયું કે આટલા બોલ્ડ અંદાજમાં તેણે ફોટા શેર કર્યા હોય.

View this post on Instagram

Favourite day of the week #sunday #sunset #mood

A post shared by Mandanakarimi (@mandanakarimi) on

આ ફોટામાં તે બેડ પર ચાદરમાં લપેટાયેલી જોવા મળે છે. તે અવારનવાર ફોટા શેર કરતી રહે છે. ફેન્સ પણ તેના આ ફોટા પસંદ કરી રહ્યા છે. તેની સાથે યુઝર્સ આ તસવીર પર કમેન્ટ કરી રહ્યા છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું કે પ્લીઝ મેરી મી. તેની સાથે ઘણાં યુઝર્સે તેને હોટ અને સેક્સી પણ કહ્યું હતું. વર્ક ફ્રંટની વાત કરીએ તો મંદાના કરીમી બોલિવૂડ ફિલ્મ ક્યા કૂલ હૈ હમ 3માં જોવા મળી હતી. તેની પછી તે બિગ બોસ 9ની રનરઅપ પણ રહી છે. આજકાલ તે ટીવી પર સીરિયલ્સ ઈશ્કબાઝમાં બિઝી છે.

Read Also

Related posts

પાણીમાં ડૂબતી જોવા મળી પ્રીતિ ઝિન્ટા, કુતરાએ આવી રીતે બચાવી કે અભિનેત્રીએ ટ્વિટર પર જણાવી કહાની

Ankita Trada

Bigg Boss 13: અસિમ રિયાઝને ટાસ્ક દરમ્યાન ગુસ્સો આવતા સિદ્ધાર્થ શુક્લાને આપી દીધી આ ધમકી

pratik shah

હિના ખાનની ફિલ્મ Hacked ટ્રેલર થયું રિલીઝ, અક્ષરા હવે પોતાની અદાઓથી સિલ્વર સ્ક્રિન પર મચાવશે ધૂમ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!