GSTV

Bigg Boss 15 / અર્જુન બિજલાનીથી લઇ નેહા ભસીન સુધી, આ સ્ટાર્સ ‘બિગ બોસ 15’માં કરશે એન્ટ્રી: અહીં જુઓ લિસ્ટ

Last Updated on July 31, 2021 by Zainul Ansari

ટચુકડા પડદાનો ફેમસ રિયાલિટી શો બિગ બોસ (Bigg Boss 15)ની સીઝન ફેન્સ સામે રજૂ થવા માટે તૈયાર છે. એવામાં દરેકની નજર તેના પર છે કે આ વખતે બિગ બોસ 15માં ક્યા સ્ટાર્સ દેખાશે. જોકે સિંગર નેહા ભસીનનું નામ ચેનલ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું છે.

એક અહેવાલ મુજબ બીજા પણ કેટલાક નામો પર મહોલ લગાવવામાં આવી છે, જેમા એક્ટર અમિત ટંડનનું નામ પણ સામેલ છે. અમિત ઘણા સમયથી ફેન્સથી દૂર છે.

ટચૂકડા પડદાનો પ્રખ્યાત અભિનેતા અર્જુન બિજલાની ઘરમાં જવા માટે નક્કી થઇ ચુક્યો છે.

સના મકબૂલ હાલ ખતરોના ખિલાડીમાં જોવા મળી રહી છે, એવામાં જો તે ઘરની અંદર આવે છે, તો તે રસપ્રદ રહેશે.

દિવ્યા અગ્રવાલ એક એવુ નામ છે, જેના પર તમામની નજર ટકેલી છે. કહેવામાં આવી રહ્યું છે કે દિવ્યા પણ આ વખતે ઘરની અંદર દેખાશે.

‘યે દિલ આશિકાના’માં કરણ નાથ દેખાયો છે. હવે તે સલમાન ખાનના શોમાં દેખાશે.

રિદ્ધિમા પંડિત પણ આ વખતે બિગ બોલમાં પોતાના જલવા બતાવવાની છે. સ્પષ્ટ છે કે તે તેના મજાકિયા અંદાજથી હ્રદય જીતી શકે છે.

ટીવી એક્ટ્રેસ નેહા મારદાનું નામ પણ બિગ બોસ માટે ચર્ચાઇ રહ્યું છે. જણાવી દઇએ કે નેહા હાલ ‘રિશ્તો કી કટ્ટી બટ્ટી’માં જોવા મળી રહી છે.

Read Also

Related posts

મસાજ કરાવવા જતા હોય તો આ સમાચાર વાંચી લેજો: હવે સ્પામાં આ કામ કરાવવું જરૂરી, નવા નિયમો જાહેર

Zainul Ansari

ચીન-પાકિસ્તાન સખણા રહે / સૈન્યમાં સામેલ થશે 118 અર્જૂન ટેન્ક, અપાયો 7532 કરોડનો ઓર્ડર

Pritesh Mehta

સુધરી જજો / કારમાં રોમાન્સ કરતા સમયે ખરાબ રીતે ફસાયું કપલ, ફક્ત એક ભૂલ અને ખતરનાક મુસીબત ગળે પડી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!