GSTV

Bigg Boss 14: રૂબિના દિલૈકે જીતી ટ્રોફી, ઈનામમાં મળ્યા 36 લાખ રૂપિયા: રાહુલ વૈદ્ય બીજા નંબરે

બિગબોસ 14ના ગ્રાન્ડ ફાઈનલનું પરિણામ આવી ગયું છે. રૂબીના દિલૈકે બિગ બોસ 14ની ફાઈનલ જીતી લીધી છે. બિગ બોસન ઓફિશિયલ પેજેસના જણાવ્યા અનુસાર રૂબીના દિલૈકે શાનદાર ગેમ રમી અને રાહુલ વૈદ્યને ધોબી પડછાટ આપી છે. વિજેતા 36 લાખ રૂપિયા માટે રમ્યા હતા. ત્યારે હવે ખબર આવી રહી છે કે, અલી ગોની શોમાંથી એવિક્ટેડ થઈ ગયા છે. આમ આ રીતે ટોપ થ્રીમાં રૂબીના દિલૈક, નિક્કી તમ્બોલી અને રાહુલ વૈદ્ય રહ્યા હતા.

ટોપ થ્રીમાં રૂબીના દિલૈક, નિક્કી તમ્બોલી અને રાહુલ વૈદ્ય રહ્યા

રુબિનાએ શરૂઆતથી લઈને અંત સુધી શોમાં અત્યંત મજબૂતીથી પ્રદર્શન કર્યું

રુબિનાએ શરૂઆતથી લઈને અંત સુધી શોમાં અત્યંત મજબૂતીથી પ્રદર્શન કર્યું હતું. જ્યારે રૂબિના શોમાં આવી ત્યારે તે પોતોના પતિ અભિનવ શુક્લાની સાથે હતી. હતી, પરંતુ તે હંમેશા પોતાની જે ગેમ રમીને જીતી હતી, તે ઘણી વખત હાઈલાઈટ પર રહી હતી, તેમને શો હોસ્ટ અને અભિનેતા સલમાન ખાને ઘણી વખત ફટકાર પણ લગાવી હતી. પરંતુ રૂબિના પોતાના વ્યક્તિત્વ પર અડીખમ રહી હતી. ત્યારે રૂબિનાએ તે સાબિત કરી દીધું કે તેઓ શરૂઆતથી જ પોતાની રિયલ પર્સનાલીટી દેખાડી રહી હતી. જેના કારણે તે ટ્રોફીની હકદાર રહી.

READ ALSO

Related posts

મોરબી અને ગોધરાને મળી આ ભેટ/ કોરોનાકાળમાં આ મંત્રાલયને સૌથી વધુ બજેટ ફાળવાયું, થઈ ગયાં બખ્ખાં

Pritesh Mehta

મોટી જાહેરાત/ અમદાવાદ-સુરત બાદ રાજ્યના આ ત્રણ શહેરોને મળશે મેટ્રોની ભેટ, બજેટમાં થઇ લ્હાણી

Bansari

BIG NEWS: અભિનેત્રી તાપસી પન્નુ અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઘરે ઈન્કમટેક્ષ વિભાગના પડ્યા દરોડા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!