GSTV

માત્ર બિગ બોસ માટે જ સલમાન ખાનનું બન્યું છે આ આલિશાન મકાન, જૂઓ અંદરની તસવીરો

બિગ બોસમાં સ્પર્ધકોની જંગની સાથે સાથે સલમાન ખાનની પણ ચર્ચા થતી રહે છે. સલમાન ખાન બિગ બોસ જે રીતે હોસ્ટ કરે છે તે સ્ટાઇલ જ બિલકુલ અલગ છે. આથી જ સલમાન ખાન વધારે સમાચારમાં રહે છે.  પણ તમને ખબર છે કે જ્યાંથી સલમાન ખાન બિગ બોસ નિહાળે છે અને સ્પર્ધકો પર નજર રાખે છે તે જગ્યા પણ આલિશાન છે. હકીકતમાં સલમાન ખાન માટે બિગ બોસમાં એક ખાસ રૂમ છે.  જ્યાંથી તે અન્ય પર નજર રાખે છે અને શૂટિંગ હોય ત્યારે અહીં જ રોકાય છે.  આવો જોઇએ આ આલિશાન બંગલાની તસવીરો.

બિગ બોસના મેકર્સ તેના સ્પર્ધકો માટે નવું જ ઘર બનાવે છે

દર વર્ષે બિગ બોસના મેકર્સ તેના સ્પર્ધકો માટે નવું જ ઘર બનાવે છે.  જે આલિશાન હોય છે અને તેની લકઝરી માટે જાણીતું હોય છે. આ સાથે સલમાન ખાન માટે પણ નવું ઘર બનાવવામાં આવે છે. 

આ જ સ્થળેથી તે શૂટિંગ સાથે સંકળાયેલા લોકોને મળે છે

સલમાન ખાન અહીં જ શૂટિંગ માટે આવે છે અને ત્યાં જ તેના માટે ભોજન બને છે તો ત્યાંથી જ તે શૂટિંગની ચર્ચા પણ કરતો હોય છે. આ જ સ્થળેથી તે શૂટિંગ સાથે સંકળાયેલા લોકોને મળતો હોય છે.

READ ALSO

Related posts

મોડાસામાં UGVCLના કર્મચારીઓએ પડતર માંગ સાથે વિરોધ કર્યો, 3 હજાર કર્મી હડતાળ પર ઉતર્યા

Pravin Makwana

દરરોજ ખોરાક લેતા સમયે કરો દહિંનુ સેવન, પેટને લગતી સમસ્યાઓથી મળશે છુટકારો

Mansi Patel

શું બાઈડેનના શપથગ્રહણ પહેલા વૉશિંગ્ટન છોડી ચાલ્યા જશે ટ્રંપ, આપ્યા આ સંકેત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!