GSTV

Bigg Boss 14 Finale: રૂબીના દિલૈક બની બિગ બોસ 14ની વિનર, નંબર 2 પર રહ્યો રાહુલ વૈદ્ય

રૂબીના દિલૈકે બિગ બોસ 14ની ફાઈનલ જીતી લીધી છે. બિગ બોસના ફએન પેજેસના જણાવ્યા અનુસાર રૂબીના દિલૈકે શાનદાર રમત રમતા રાહુલ વૈદ્યને ધોબી પડછાટ આપી છે. જો કે, આધિકારી સૂત્રોએ તેની પુષ્ટિ કરી નથી.

આ અગાઉ રાખી સાવંત બિગ બોસને અલવીદા કહી દીધુ છે. આમ આવી રીતે તેને 14 લાખ રૂપિયા મળી ગયા હતા. જો કે, વિજેતા 36 લાખ રૂપિયા માટે રમ્યા હતા. ત્યારે હવે ખબર આવી રહી છે કે, અલી ગોની શોમાંથી એવિક્ટેડ થઈ ગયા છે. આમ આ રીતે ટોપ થ્રીમાં રૂબીના દિલૈક, નિક્કી તમ્બોલી અને રાહુલ વૈદ્ય રહ્યા હતા.

બિગ બોસ 14ના કોઈ પણ હરિફને ઘરથી બહાર મોકલતા પહેલા તેને ગિફ્ટ હેમ્પર મોકલવામાં આવશે. તેના માટે માધુરી દિક્ષીત પાસેથી વર્ચુઅલ રીતે વાત પણ થઈ છે. માધુરીએ તમામ કંટેસ્ટેંટને ઈંટ્રોડ્યૂસ કરાવ્યા, તે પણ પોતાના આગવા અંદાજમાં. આ દરમિયાન રૂબીના દિલૈકથી લઈને ઘરની અંદર પણ સભ્યો સફર કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જેમાં જોઈ શકાય છે કે, તમામ કંટેસ્ટેંટ થોડા ઈમોશ્નલ અને ઉત્સાહિત થઈ ગયા હતા. માધુરી દિક્ષીત આ દરમિયાન અત્યંત સુંદર લાગી રહી હતી. તેણે ગોલ્ડેન સિક્વેંસ સાડી કૈરી રહી હતી.

બિગ બોસ 14 થોડી માટે ખોલ્યું વોટિંગ લાઈન્સ

સલમાન ખાને આ શોની શરૂઆતમાં જ ખુલાસો કર્યો હતો કે, મેકર્સ સીમિત સમય માટે વોટિંગ લાઈન્સ ફરી વાર ખોલી શકશે. આ દરમિયાન ફેંન્સમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. બિગ બોસ 14 ફિનાલે પર પહોંચી અભિનવ શુક્લાએ સલમાનની મજાક ઉડાવી હતી. સલમાન ખાને કહ્યુ હતું કે, રાખી સાવંતની યાદ તો આવતી હશે.

આ છે ટોપ 3 ફાઈનલિસ્ટ

એક રિપોર્ટમાં જણવ્યા પ્રમાણે અલી ગોલીને ઓછા વોટ મળ્યા છે. જે બાદ તે બિગ બોસમાંથી બહાર થઈ ગયો છે. રૂબીના, રાહલ અને નિક્કી ટોપ 3માં પહોંચ્યા છે. હવે ત્રણેયમાંથી એક આ સીઝનમાં વિનર બનશે. તો વળી રાખી સાવંત પણ પૈસાનું બ્રિફકેસ લઈને ઘરની બહાર જઈ રહી છે.

READ ALSO

Related posts

સીડી કાંડમાં ફસાયેલા કર્ણાટકાના મંત્રીએ આપ્યું રાજીનામું, નોકરીના બદલામાં મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ

pratik shah

દારૂબંધી માત્ર કાગળ પર / ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, 2020માં ઝડપાયો આટલા કરોડનો દારૂ

Pritesh Mehta

બજેટ 2021-22/ રાજયમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ વિકસાવાશે કાયમી હેલીપેડ, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડની ફાળવણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!