GSTV

Bigg Boss 13: શહનાઝનાં સપોર્ટમાં હિમાંશી ખુરાના, સિદ્ધાર્થ શુક્લાએ જે કહ્યું ત્યાર પછી ઘરવાળા ચોંકી ઉઠ્યા!

Last Updated on January 22, 2020 by pratik shah

બિગબોસ-13માં દરેક વખતે અલગ અલગ કોન્ટ્રોવોસી જોવા મળી રહી છે. દર્શકો પણ શોનો આનંદ લઈ રહ્યા છે. ત્યારે આ શોમાં હિંમાશી ખુરાના અને શહનાઝ ગીલ વચ્ચે દુશ્મનાવટ જોવા મળી હતી. પરંતપ હિમાંશી ઘરથી નિકળીને તે શહનાઝને સપોર્ટ કરતા જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે આ શોનાં એક એપિસોડમાં સિદ્ધાર્થ શુક્લાનીપાસે શહનાઝ આવે છે અને તેમને વાત ન કરવાનું કારણ પૂછે છે.

હિંમાશી ખુરાના અને શહનાઝ ગીલ

ત્યારે આ વાતનો જવાબ આપતા સિદ્ધાર્થ શુક્લા જણાવે છે કે મને તે લોકો પસંદ નથી જે પોતાનાં માતા-પિતાનાં ના થઈ શકે. મે તારા જેવા ઘણા લોકોને જોયા છે જે સ્વીટ બન્યા પછી મને ઉલ્લુ બનાવે છે. મારે તારી સાથે કોઈ મિત્રતા રાખવી નથી અને તારી સાથે કોઈ વાત નથી કરવી. જે પોતાનાં માતા પિતાનાં નાથાય તે કોઈનાં સગા નથી હોતા.

ત્યાર પછી શહનાજ ગીલ, સિદ્ધાર્થ શુક્લાની પાછળ પાછળ વોશરૂમ એરિયામાં જાય છે અને તેને કહે છે કે જો તને આની પાછળું કારણ ખબર પડશે તો તારી ફાટી પડશે.ત્યાર પછી સિદ્ધાર્થ શુક્લા નોમિનેશનની પ્રક્રિયામાં આરતી સિંહને બચાવતા નજરે પડે છે. આ જોઈને શહનાઝ ગિલ અત્યંત દુખી થઈ જાય છે.

READ ALSO

Related posts

પૈસાની છે જરૂરત તો તમે આ નાની યોજનાઓ પર લઇ શકો છો લોન, જાણો કેટલૂ ચૂકવવું પડશે વ્યાજ

Damini Patel

જલ્દી કરો/ સપનાનું ઘર અને ગાડી લેવી બની સરળ! આ સરકારી બેંકે હોમ-વ્હીકલ લોનના વ્યાજ દરમાં કર્યો ધરખમ ઘટાડો

Bansari

કોરોના રિટર્ન/ આ દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા, આંકડા જોઇને હચમચી જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!