GSTV
Home » News » Bigg Boss 12: અનુપ પહેલાં આ ફેમસ સિંગર સાથે હતાં જસલીનના સંબંધો, થયો મોટો ખુલાસો

Bigg Boss 12: અનુપ પહેલાં આ ફેમસ સિંગર સાથે હતાં જસલીનના સંબંધો, થયો મોટો ખુલાસો

બિગ બૉસ 12માં એન્ટ્રી લેતાં જ અનુપ જલોટાએ સૌથી સામે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે અને જસલીન મથારૂ ફક્ત ગુરુ શિષ્ય જ નથી પરંતુ તેઓ રિલેશનશીપમાં છે. તેવામાં હવે એક નવો ખુલાસો થયો છે કે જસલીનના જીવનમાં અનુપ પહેલાં પણ કોઇ હતું.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu🎤🎸🎵 (@jasleenmatharu) on

આ વાત બિગ બૉસના ડર્ટી ગેમ ટાસ્કમાં સામે આવી છે. કેપ્ટન્સી માટે શિવાશીષ અને દીપક ઠાકુર વચ્ચે ટાસ્ક થયો. જેમાં ડર્ટી સિક્રેટ્સ દ્વારા જાણવાનું હજું કે તે કોનું સિક્રેટ છે. જ્યારે ટીવી સ્ક્રીન પર તમામ કન્ટેસ્ટન્ટ્સના એક એક સિક્રેટ્સ રજૂ કરવામાં આવ્યાં.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu🎤🎸🎵 (@jasleenmatharu) on

આ દરમિયાન એક સિક્રેટ રજૂ કરવામાં આવ્યું કે માર એક ફેમસ સિંગર સાથે સંબંધ રહ્યાં છે અને આ વિશે મારા હાલના પાર્ટનરને જાણ નથી. તેવામાં અનુપ જલોટા તરત જ બોલે છે કે તેઓ જાણે છે કે જસલીનના સુખવિંદર સિંહ સાથે સંબંધો રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu🎤🎸🎵 (@jasleenmatharu) on

જસલીન અને અનુપ એકબીજાની સામે જે છે અને અનુપ જસલીનને કહે છે કે તેઓ આ વિશે પહેલાંથી જ જાણતા હતા.  વાત પર જસલીન અનુપને રોકે છે અને કહે છે કે તેના મનમાં હવે સુખવિંદર માટે કોઇ લાગણી નથી અને હવે તેઓ આ વિશે વાત ન કરે. વાતચીત દરમિયાન બે વાર સુખવીંદરનું નામ લેવામાં આવે છે ત્યારે જસલીન તેમને રોકે છે. કહેવામાં આવી રહ્યું છે કે જસલીન એક વર્ષ સુધી સુખવિંદર સિંહને ડેટ કરતી રહી અને તે અંગે અનુપને કોઇ જાણ ન હતી.

Related posts

પ્રસૂતિની તારીખ લંબાય તો? ગભરાશો નહી આ કારણો છે જવાબદાર

Bansari

આ પાંચને ભોગ ધરાવવાનું ન ભૂલતાં, નહી તો તમારું શ્રાદ્ધ રહી જશે અધૂરુ

Bansari

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!