GSTV
Home » News » Video: 24 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છે છે સલમાન ખાન, કેટરિનાને તો જાણ સુદ્ધાં નથી

Video: 24 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છે છે સલમાન ખાન, કેટરિનાને તો જાણ સુદ્ધાં નથી

બિગ બૉસ વીકેન્ડ કા વાર એપિસોડની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હોય છે તેવામાં આ અઠવાડિયે સીઝનનો અંતિન વીકેન્ડ કા વાર એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો. જેમાં સિંબાના પ્રમોશન માટે રણવીર સિંહ અને સારા અલી ખાન ડાયરેક્ટર રોહિત શેટ્ટી સાથે શૉના સેટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન રોહિત શેટ્ટીએ કહ્યુ કે, રણવીર ગત એક મહિનાથી લગ્ન કરી રહ્યો છે ત્યારે સલમાને કહ્યું કે હું તો એકવાર પણ લગ્ન નથી કરી શક્યો.

સલમાન ખાનના શો બિગ બોસ 12માં પહોંચ્યા બાદ રણવીરે કહ્યું કે એ એના લગ્નની વાતથી થાકી ગયો છે. હવે એ સલમાન ખાનના લગ્ન કરાવવા ઇચ્છે છે. એને કહ્યું કે એ સલમાનના લગ્ન માટે પ્રોફાઇલ પણ બનાવી રહ્યો છે.

એ દરમિયાને જ્યારે રણવીરે પૂછ્યું કેવી છોકરી જોઇએ. એની પર સલમાને કહ્યું જેની ઉંમર 28થી 30 વર્ષ હોય. સુંદર, સારી અને ટકાઉ છોકરી જોઇએ. સાથે જ એને કહ્યું એવો પ્રશ્ન તો બિલકુલ ના હોવો જોઇએ કે બાજુમાં જો મા અને પત્ની બેઠી હોય તો પહેલા કોણે બચાવશે. સલમાનની વાત સાંભળીને બધા હસવા લાગ્યા.

જ્યારે રણવીર સલમાન માટે પ્રોફાઇલ બનાવી રહ્યો હતો તો સલમાનને પૂછ્યું કે જેન્ડરમાં શું લખશો. તો રણવીરે કહ્યું કે જેન્ડરમાં તો મેલ લખવું પડશે.

જણાવી દઇએ કે આ અઠવાડિયે સોમી ખાન બિગબૉસ હાઉસમાંથી બહાર થઇ ગઇ છે અને બહાર આવતાં જ તેણે અનેક ખુલાસા કર્યા છે. સાથે જ સોમીએ જણાવ્યું કે બિગબૉસ સીઝન 12નું વિનર કોણ બનશે.

Read Also

Related posts

રાફેલ વિમાન સુનાવણીઃ કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું અમે કોઈ ખોટી જાણકારી…

Nilesh Jethva

ગામા પહેલવાન રોજ ખાતો ૧૦૦ રોટલી, ૬ કિલો ચીકન… વિદેશી કુસ્તીબાજો મેદાન છોડી દેતા

Path Shah

ભાજપના નેતાનો આક્ષેપ, કોંગ્રેસનાં ધારાસભ્યો પાસે કામ નથી એટલે અધિકારીઓને ધમકાવે છે.

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!