GSTV
Home » News » Big Boss 11ની આ સ્પર્ધકને લાગ્યો જેકપોટ, કરશે બાહુબલી પ્રભાસ સાથે કામ

Big Boss 11ની આ સ્પર્ધકને લાગ્યો જેકપોટ, કરશે બાહુબલી પ્રભાસ સાથે કામ

બિગ બોસ 11માં પોતાના કોન્ટ્રોવર્શીયલ નિવેદનોને કારણે તથા તેના પોશાકના કારણે ચર્ચામાં રહેતી અર્શી ખાન પ્રભાસ સાથે કામ કરશે.  અર્શી ખાન પ્રભાસ સાથે કામ કરે તેવી શક્યતાઓ છે.

અર્શીના મેનેજરે કેટલાક દિવસ પહેલા તેની બોલિવૂડ એન્ડ્રીની વાત કરી હતી.  હવે ખબર આવી રહી છે કે અર્શી એક્ટર પ્રભાસ સાથે જોવા મળશે. જો આવું થાય છે તો અર્શી ખરેખર જેકપોટ જીતી જશે તેવું થશે.

આ બાબત અર્શીએ ટ્વિટર પર લખ્યું છે કે તેણે એક મોટી ફિલ્મ કરી રહી છું.  જેમા પ્રભાસ પણ છે. તેણે હેશટેગ સાથે  સલમાન ખાન, કલર્સ ટીવી, એડમોલ શાઇન ઇન્યા અને બિગ બોસનો આભાર માન્યો છે.  એવું પણ સાંબળવામાં આવ્યું છે કે અર્શી ખાનનો  ખતરો કે ખિલાડી માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

Related posts

10 વર્ષ મોટી પ્રિયંકા સાથે લગ્ન કરવા અંગે નિકે કર્યો મોટો ખુલાસો, કહ્યું- ઉંમરના કારણે…

Arohi

બેબોએ ફેન્સ સામે ખોલ્યો પોતાની ફિટનેસનો રાઝ, વર્કઆઉટથી લઈને ભોજન પરથી ઉઠાવ્યો પડદો

Ankita Trada

ચીનની આ દિગ્ગજ સ્માર્ટફોન કંપનીનાં બ્રાન્ડ એમ્બેસડર બન્યા દબંગ ખાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!