GSTV

દુનિયાના આ દેશો પાસે છે સૌથી વધુ સોનાનો ભંડાર, જાણો ભારત પાસે કેટલુ છે સોનુ

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સોનાનો ભંડાર મળ્યા બાદ એવી આશા છે કે, સોનુ ઉત્પાદન કરવાની બાબતમાં ભારત છલાંગ લગાવી શકે છે. જે બાદ ભારત દુનિયામાં બીજા નંબરે આવી શકે છે. હાલમાં ભારત સોનાના ભંડાર બાબતે ઘણુ પાછળ છે. ત્યારે આવો જાણીએ ક્યાં 10 દેશ છે, જેમની પાસે છે સૌથી વધારે સોનુ છે.

1- અમેરિકા પાસે ભારત કરતા 13 ગણુ વધારે સોનુ છે. અમેરિકા પાસે કુલ 8,133.5 ટન સોનાનો ભંડાર છે.

2- બીજા નંબરે જર્મની છે, જેની પાસે સોનાનો ભંડાર 3,366.8 ટન છે.

3- ત્રીજા નંબરે આઈએમએફ પાસે છે, જે કુલ 2,451.8 ટન સોનુ છે.

4- ત્યાર બાદ નંબર આવે છે ઈટલીનો, જેની પાસે છે 2,451.8 ટન સોનુ છે.

5- તો વળી ફ્રાન્સ પાસે 2,436.1 ટન સોનું છે.

6- રશિયા પાસે 2,219.2 ટન સોનું છે.

7- ભારતના પાડોશી દેશ ચીન પાસે 1,936.5 ટન સોનુ છે.

8-સ્વિટ્ઝરલેન્ડ પાસે 1,040 ટન સોનાનો ભંડાર છે.

9- જાપાન પાસે 765.2 ટન સોનુ છે.

10- ભારત પાસે સોનાનો ભંડાર 618.2 ટને પહોંચી ગયો છે.

READ ALSO

Related posts

કોરોના: આર્થિક સંકટને પહોંચી વળવા કેબિનેટની બેઠકમાં નિર્ણય, સાંસદોના પગારમાં એક વર્ષ માટે ૩૦ ટકા કાપ

pratik shah

Coronavirus: દુનિયાભરમાં 13 લાખથી વધુ લોકો ઘાતક વાયરસના ભરડામાં, 74 હજારના મોત, અમેરિકામાં કેર યથાવત

Bansari

રાજ્યભરમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યુ છે, કુલ પોઝીટીવ કેસની સંખ્યા 150ને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!