GSTV

BIG BREAKING: બોલિવુડના જાણીતા ફિટનેસ ટ્રેનર કૈઝાદ કપાડીયાનું થયું નિધન, હાર્ટફેલ થવાથી થયું મોત

Last Updated on October 13, 2021 by pratik shah

બોલિવુડના જાણીતા અભિનેતા ટાઈગર શ્રોફના ફિટનેસ ટ્રેનર કૈઝાદ કપાડીયાનું બુધવારે નિધન થઈ ગયું છે. જો કે તેમના પરિવાર તેમજ મિત્રોએ તેમના નિધનના કારણ વિશેની કોઈ જાણકારી શેર કરી નથી. આ જાણકારી ટાઈગરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે.

અભિનેતાએ તેના ટ્રેનરના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કરતા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની એક તસવીર શેર કરી હતી. કૈઝાદનો અંતિમ ફોટો શેર કરતા તેણે લખ્યું, રેસ્ટ ઇન પાવર કૈઝાદ સર. આ સાથે, તેણે દિલ અને શુભેચ્છા ઇમોજી શેર કર્યા છે.

બીજી તરફ સોશિયલ મીડિયા પર લોકો અને ચાહકો ટાઇગરના ટ્રેનરને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કૈઝાદ મુંબઈમાં ફિટનેસ એકેડમી ચલાવતા હતો. તે બોલિવૂડના મોટા સ્ટાર્સ માટે વર્કઆઉટ, એક્સરસાઇઝ અને ડાયટ પ્લાન તૈયાર કરતા હતા.

READ ALSO

Related posts

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

pratik shah

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!