GSTV
Home » News » શ્રીસંતને મોટી રાહત : આજીવન લગાવાયેલો પ્રતિબંધ હટાવાયો

શ્રીસંતને મોટી રાહત : આજીવન લગાવાયેલો પ્રતિબંધ હટાવાયો

મેચ ફિક્સિંગમાં ફસાયેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર શ્રીસંતને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે સુનવાણી દરમ્યાન શ્રીસંત પર લગાવવામાં આવેલો આજીવન પ્રતિબંધ હટાવ્યો છે. આ સાથે બીસીસીઆઈને પ્રતિબંધ અંગે ત્રણ માસમાં ફરીવાર વિચાર કરી નિર્ણય લેવાના આદેશ પણ આપ્યા છે.

સુપ્રીમ કોર્ટે સુનવાણી દરમ્યાન જણાવ્યુ કે, શ્રીસંતનું કહેવુ છે કે, બીસીસીઆઈ તેને સજા આપી ન શકે. બીસીસીઆઈને કોઈપણ મામલામાં અનુશાસનાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર છે. જેથી બીસીસીઆઈ શ્રીસંતને કરવામાં આવેલી સજા અંગે ફરીવાર વિચાર કરે.

READ ALSO

Related posts

લોકસભાની ચૂંટણીમાં ચમકી આ બોલીવુડ સ્ટાર્સની કિસ્મત, જાણો કોને મળ્યો કારમો પરાજય

Bansari

લોકસભા ચૂંટણી 2019માં દેશના આ ૧૮ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાતુ પણ ન ખોલાવી શક્યા કોંગ્રેસના ઉમેદવારો

Mansi Patel

મોદીની જીતએ મારા મો પર તમાચો, કહ્યું આ અભિનેતાએ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!