GSTV

પુલવામાં જેવો લોહિયાણ જંગ ખેલવાનું કાવતરુ, નાળાઓમાં છૂપાઈ બેઠા છે આતંકીઓ

જમ્મુ-કાશ્મીર

Last Updated on March 20, 2020 by Pravin Makwana

પાકિસ્તાનમાં છૂપાઈને બેઠેલા આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં ફરી એક વાર મોટો લોહિયાળ જંગનું કાવતરુ ઘડવાની ફિરાકમાં છે. ઈન્ટરનેશનલ બોર્ડર પર ભારત અને પાકિસ્તાનની વચ્ચેથી પસાર થતાં અડધાથી ઉપરના નાળાઓમાં આતંકીઓ ઘૂસવાનું કાવતરુ બનાવી રહ્યા છે.

ગુપ્તચર સંસ્થાઓને મળ્યા છે ઈનપુટ

ગુપ્ત સંસ્થાઓ પાસે આ અંગેના પાક્કા ઈનપુટ છે. લશ્કર અને જૈશ એ મોહમ્મદના બે જૂથ ઘૂસવા માટે પહોંચ્યા છે. જેમાં 40થી 50 આતંકીઓ હોવાનું સામે આવ્યું છે, જે ભારતની સરહદમાં ઘૂસવાનું કાવતરુ બનાવી રહ્યા છે, જે બોર્ડર પર નજર રાખીને બેઠા છે.

સરહદી વિસ્તારના નાળાઓમાં છૂપાયેલા છે આતંકીઓ

ગુપ્ત એજન્સીઓના જણાવ્યા અનુસાર, બસંતર નાળુ, લોંદી નાળુ, નિક્કી તવી અને જૂના કાનાચક વિસ્તારમાં પાકિસ્તાન અને ભારતને જોડનારા નાળામાંથી આતંકીઓ ઘૂસે તેવા ઈનપુટ મળ્યા છે. જેમનો ટાર્ગેટ ભારતીય સેના અને સુરક્ષાના સ્ટેશનો છે.

READ ALSO

Related posts

Fraud / ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા પિતા, તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું

Damini Patel

ચીનની સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારીના આરે, રૂ.23 લાખ કરોડનું દેવું

Damini Patel

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!