GSTV

BIG NEWS: જબલપુરમાં માર્ગ અકસ્માત: પાર્ક કરેલા ટ્રકમાં ધડાકેભેર અથડાઈ એમ્બ્યુલન્સ, ડ્રાઈવર સહિત ત્રણનાં મોત, ગર્ભવતી મહિલા સહિત અન્ય ગંભીર રૂપે ઘાયલ

Last Updated on October 28, 2021 by pratik shah

જબલપુરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં બુધવારે મોડી રાત્રે જબલપુરના નેશનલ હાઈવે-30 પર પાર્ક કરેલા ટ્રકની પાછળ ધડાકાભેર એમ્બ્યુલન્સ અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાલક સહિત ત્રણ લોકોના તો ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેમાં સગર્ભા મહિલા, મહિલાનો પતિ અને સાસુ ગંભીર રીતે ઘાયલ છે. ત્રણેયની મેડિકલ કોલેજમાં સારવાર અર્થે દાખલ છે.

આ ઘટના બુધવારની મોડી રાત્રે થયો હતો, જેમાં બુધવારે મોડી રાત્રે પનગર રૂદ્રાક્ષ ઢાબા સામે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રક (MP 04 HE 6134) ઢાબાની સામે પાર્ક થયેલી હતી.. બુધવારે મધ્યરાત્રિએ કટની બાજુથી આવી રહેલી જનની એક્સપ્રેસ (MP34 D-2786) પાછળથી ટ્રકમાં ધડાકાભેર ઘુસી ગઈ હતી. જનની એક્સપ્રેસ(એમ્બ્યુલન્સ)ની સ્પીડ અત્યંત વધુ હતી, જેના કારણે વાહનનો આગળના ભાગના ફુરચે ફુરચા ઉડી ગયા હતા.

READ ALSO

Related posts

AIMIM ચીફ ઓવૈસીએ કૃષિ કાયદા પરત લેવા અંગેના બિલને ‘રાજકીય દાવ’ ગણાવ્યું, કહ્યું- ચૂંટણી પર હતી નજર

Vishvesh Dave

Omicron Variant : કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ અંગે WHO એ જારી કરી ‘હાઈ રિસ્ક’ ચેતવણી

Vishvesh Dave

શિયાળુ સત્ર / નુસરત જહાં સહિત 6 મહિલા સાંસદો સાથે શશિ થરૂરે શેર કરી સેલ્ફી, કેપ્શન એવું લખ્યું કે થઈ ગયા ટ્રોલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!