GSTV

BIG NEWS / શ્રાવણ માસને લઈ ભક્તો માટે મોટા સમાચાર, મોટા તીર્થોમાં દર્શનાર્થીઓને આરતીમાં પ્રવેશ નહીં મળે

shrawan month

Last Updated on August 3, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં આગામી તારીખ 9 ઓગસ્ટથી શ્રાવણ મહીનો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે શ્રાવણ માસને લઇને ભક્તો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. શ્રાવણ માસમાં ધાર્મિક તહેવારને લઈને સરકાર sop જાહેર કરશે. શ્રાવણ માસમાં મોટા તીર્થધામોમાં આરતીમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહીં મળે. શ્રાવણ માસમાં ધાર્મિક મેળાવડા યોજવા બાબતે સરકારની પ્રતિબંધ લગાવવાની વિચારણા છે.

ત્રીજી લહેરને લઈને આગામી સમયમાં સરકાર કરશે મહત્વની જાહેરાત

સોમનાથ, દ્વારકા, ડાકોર મંદિરમાં ટોકન પદ્ધતિના આધારે દર્શન કરવાની વ્યવસ્થા કરાશે. અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મેળા પર પણ પ્રતિબંધ મૂકાશે. સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈને આગામી સમયમાં સરકાર મહત્વની જાહેરાત કરશે. શિવ અને કૃષ્ણ મંદિરોમાં SOP નું ચુસ્ત પાલન થાય તેવું આયોજન કરાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પ્રજા વાત્સલ્ય સેવક: નવા મુખ્યમંત્રીની સંવેદનશીલતા, CMનો કાફલો પસાર થાય ત્યારે ટ્રાફિકને વધુ સમય નહીં રોકવા સૂચના

Pravin Makwana

માસ્ટર માઇન્ડ ગુજરાતી: એક ફોન કૉલથી 4000 અમેરિકનોને બાટલીમાં ઉતારી દીધાં, આ ટ્રિકથી પડાવ્યાં અધધ 1 કરોડ ડોલર

Bansari

ઝટકો : દેશવાસીઓ પર મોદી સરકારે ન કરી દયા, પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે, કોરોનાની દવા મફત મળશે, ઝૌમેટો પર આટલો ટેક્સ લગાવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!