GSTV
Gujarat Government Advertisement

મહત્વના સમાચાર/ પ્રશાંત કિશોરે મુંબઇમાં એનસીપી સુપ્રીમો શરદ પવાર સાથેકરી મુલાકાત, રાજકીય અટકળો વધી

Last Updated on June 11, 2021 by pratik shah

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીનું ચૂંટણી અભિયાન સંભાળનારા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મુંબઇમાં એનસીપી સુપ્રીમો શરદ પવાર સાથે મુલાકાત કરી છે.. આ બેઠકમાં મિશન-2024 અથવા આગામી ચૂંટણીને લઇને રાજકીય અટકળોને વેગ આપ્યો છે.

કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે આ બેઠકમાં 2024માં પીએમ મોદીની વિરૂદ્ધ વિપક્ષનો ચહેરો કોણ હશે… તેના પર ચર્ચા થઇ હોઇ શકે છે.. સત્તાવાર રીતે તો આ બંગાળ અને તમિલનાડુની ચૂંટણી સાથે સંકળાયેલી એક આભાર મુલાકાત છે.. પ્રશાંત કિશોરના નિકટવર્તી સૂત્રોનું કહેવું છે કે તેઓ તે દરેક નેતા સાથે મુલાકાત કરવાના છે કે જેમણે મમતા બેનર્જી અને એમકે સ્ટાલિનનું ચૂંટણીમાં સમર્થન કર્યુ હતુ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!