GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર / ફ્લેટ પર પડ્યો મેટ્રો રેલનો લોખંડનો પિલર, ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમ

એક બાજુ ચૂંટણી નજીક આવી રહી છે જેના પગલે સ્માર્ટસિટીની લાઈફ લાઈન કહેવાતી મેટ્રો ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આજે સાંજે થલેતજમાં મેટ્રો રેલ પ્રોજેકટ કામમાં બેદરકારી સામે આવી છે. નિર્માણ થયેલ મેટ્રો બ્રિજના એક પિલરના લોખંડનો પિલર નમી પડ્યો જેના પગલે અફરાતફરી મચી ગઈ છે. જોકે હાલ જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

  • થલેતજ વિસ્તારની ઘટના
  • મેટ્રો રેલ પ્રોજેકટ કામમાં બેદરકારી સામે આવી
  • નિર્માણ થયેલ મેટ્રો બ્રિજના એક પિલરના લોખંડનો પિલર નમી પડ્યો
  • ચાલુ વરસાદ લોખંડ પિલર નમી જતા અફરાતફરી મચી
  • ફાયર વિભાગ અને મેટ્રો ટીમ પહોંચી

અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ છે ત્યારે આજે સાંજે થલેતજ વિસ્તારમાં નિર્માણ થયેલ મેટ્રો બ્રિજના એક પિલરના લોખંડનો પિલર એકાએક ફ્લેટમાં નમી પડ્યો છે જેના પગલે સ્થાનિકોમા અફરા-તફરી મતી ગઈ છે બીજી તરફ આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગ અને મેટ્રો ટીમ પહોંચી ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

READ ALSO

Related posts

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Hemal Vegda

હર્ષદ રીબડીયાના રાજીનામાને લઈ જીલ્લા કોંગ્રેસમાં હડકંપ, વીસાવદરમાં કોંગ્રેસને નવા ચહેરાની શોધ

pratikshah
GSTV