GSTV

BIG NEWS/ રીયાને 6 ઓક્ટોબર સુધી રહેવું પડશે જેલમાં, HCમાં દાખલ જામીન અરજી પર આવતીકાલે થશે સુનાવણી

ડ્રગ્સ મામલામાં ફસાયેલી અભિનેત્રી રીયા ચક્રવર્તીની જામીન અરજી કોર્ટે ફગાવી છે. અને તેને હજુ 6 ઓક્ટોમ્બર સુધી જેલમાં રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે રીયા અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીએ મુંબઈ હાઈ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.આ અગાઉ 11 સપ્ટેમ્બરે મુંબઇની વિશેષ NDPS કોર્ટે રિયા, તેના ભાઇ શોવિક અને અન્ય ચારની જામીન અરજી ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે આવતીકાલે હાઇકોર્ટ સુનાવણી કરશે. રિયા ચક્રવર્તીની 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી, ધરપકડ બાદ 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

અભિનેત્રી રીયા ચક્રવર્તીની જામીન અરજી કોર્ટે ફગાવી

જામીન અરજી દાખલ કરી

રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તીની એક્ટર સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ પ્રોક્યોર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પહેલી રિયા ડ્રગ્સ લેવાની વાતથી ઈનકાર કરી રહી હતી. પરંતુ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની પુછપરછમાં રિયાના ભાઈ શોવિકે એ વાત કબૂલી કે રિયાની ગૌરવની સાથેની ચેટ સાચી છે અને તે પોતે સુશાંત માટે ડ્રગ્સ અરેન્જ કરતો હતો જેના પૈસા તેની બહેન રિયા ચક્રવર્તીને આપવામાં આવતા હતી.

રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તીની એક્ટર સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ પ્રોક્યોર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી

રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તીને દિવંગત એક્ટર સુશાંતસિંહ રાજપુત માટે ડ્રગ્સ પ્રોક્યોર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પહેલા રિયા ડ્રગ્સ લેવાની વાતથી ના પાડી રહી હતી. પરંતુ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની પૂછપરછમાં રિયાના ભાઈ શોવિકે જણાવ્યું કે, આ વાત કબુલાત કરવામાં આવી છે કે રિયાની ગોરવ સાથે ચેટ સાચા છે. તે ખુદ સુશાંત માટે ડ્રગ અરેંજ કરાવતા હતા. જેના પૈસાની તેની બહેન રિયા ચક્રવર્તી આપી રહી હતી.

READ ALSO

Related posts

Durga Puja 2020: ડૉક્ટરની વેશભૂષામાં ‘કોરોનાસુર’નો વધ કરતાં દેખાયા માં દુર્ગા, ફોટા થયા વાયરલ

Mansi Patel

આ શહેરમાં બાળકોને પણ સફર દરમિયાન બાઈક પર પહેરવું પડશે હેલ્મેટ, ટ્રાંસપોર્ટ વિભાગે બદલ્યા છે આ નિયમ

Ankita Trada

જ્યારે કાજોલને પૂછવામાં આવ્યું કે તારી પુત્રી ન્યાસા શાહરુખ ખાનના પુત્ર આર્યન સાથે ભાગી જાય તો તે શું કરશે, આ જવાબ મળ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!