GSTV

BIG NEWS: ગુજરાત માટે ગૌરવ, વર્ષ 2022માં ડિફેન્સ એક્સપો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યોજાશે

Last Updated on July 30, 2021 by pratik shah

ગુજરાત રાજ્ય માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય માટે ગૌરવની વાત પણ છે. જેમાં વર્ષ 2022ના માર્ચમાં ડીફેન્સ એક્સપો માટે રાજ્યનું પાટનગર ગાંધીનગરને પસંદ કરવામાં આવ્યું છે. માર્ચ મહિનામાં મોટા પ્રમાણમાં ડિફેન્સ એક્સપો યોજાશે. બીજી તરફ આ ડિફેન્સ એક્સપોમાં સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી અનેક દેશી-વિદેશી કંપનીઓ ભાગ લેતી હોય છે.

માર્ચ 2022 માં યોજાશે ડીફેન્સ એક્સપો

  • ગુજરાત માટે અતિ મોટી ખબર
  • આગામી ડિફેન્સ એક્સપો યોજાશે ગાંધીનગરમાં
  • માર્ચ 2022 માં યોજાશે ડીફેન્સ એક્સપો
  • સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી અનેક દેશી-વિદેશી કંપનીઓ લેતી હોય છે ભાગ

દેશના સંરક્ષણ મંત્રી થી લઇ ત્રણેય સેનાના અધિકારીઓ પણ રહે છે ઉપસ્થિત

  • વર્તમાન અને ભવિષ્યના અત્યાધુનિક શસ્ત્રોનું યોજાય છે પ્રદર્શન
  • દેશના સંરક્ષણ મંત્રી થી લઇ ત્રણેય સેનાના અધિકારીઓ પણ રહે છે ઉપસ્થિત
  • વિસ્તૃત કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે

વર્તમાન અને ભવિષ્યના અત્યાધુનિક શસ્ત્રોનું બહોળા પ્રમાણમાં પ્રદર્શન યોજાય છે. દેશના સંરક્ષણ મંત્રી થી લઇ ત્રણેય સેનાના અધિકારીઓ પણ આ એક્સપોમાં હાજર હોય છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!