GSTV
India News ટોપ સ્ટોરી

મોટા સમાચાર / કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ, દોષિતો સામે કરાશે કડક કાર્યવાહી

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની ઓફિસમાં સ્ટુડેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા(SFI)ના કાર્યકર્તાઓ ભારે તોડફોડ કર્યાના અહેવાલ સામે આવી રહ્યા છે. એટલું જ નહીં કોંગ્રેસ દાવો કરી રહી છે કે, ઓફિસમાં કામ કરી રહેલા સ્ટાફ પણ ઘાયલ થયા છે.

સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયથી SFI કાર્યકર્તાઓ નારાજ છે જેના પગલે તેઓ આ મુદ્દે રાહુલ ગાંધીના મંતવ્યો જાણવા માંગતા હતા જોકે રાહુલે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ કારણે પ્રદર્શન કરાયું હતું અને SFI કાર્યકરોએ રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં કેટલાક પ્રદર્શનકારીઓ ઓફિસની બારીમાંથી અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં પોલીસ પ્રદર્શનકારીને સ્થળ પરથી ઉપાડી અને તેને કસ્ટડીમાં લેતી જોવા મળે છે.

READ ALSO

Related posts

મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી

Binas Saiyed

પૂરની સ્થિતિ/ નર્મદા નદીમાં પાણી છોડાતા ચાંદોદમાં રાત્રે વાગ્યુ સાયરન, ફફડીને લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા

Bansari Gohel

મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતાં થયો રેલ અકસ્માત, 50થી વધારે યાત્રી થયાં ઘાયલ

Hemal Vegda
GSTV