GSTV

કામના સમાચાર/ વેપારીઓ માટે આવી સૌથી મોટી ખુશખબર, GST મામલે સરકારે લઈ લીધો આ નિર્ણય

Last Updated on September 2, 2020 by pratik shah

કંપોઝિશન સ્કીમ હેઠળ સરકારે ડીલરોને 2019-20 માટે જીએસટી રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ બે મહિના વધારીને 31 ઓક્ટોબર 2020 કરવામાં આવી છે. અગાઉ 15 જુલાઈ હતી. તે વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સએ એક ટ્વિટમાં કહ્યું કે, નાણાકીય વર્ષ 2019-20ના જીએસટીઆર 4 ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2020 સુધી વધારી દેવામાં આવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (સીબીઆઈસી) એ એક ટ્વિટમાં કહ્યું કે, નાણાકીય વર્ષ 2019-20ના જીએસટીઆર 4 ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2020 સુધી વધારી દેવામાં આવી છે.


સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (સીબીઆઈસી CBIC) એ એક ટ્વીટમાં જણાવ્યું હતું. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ, કોઈપણ કરદાતા કે જેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1.5 કરોડ છે, તે કંપોઝિશન સ્કીમ અપનાવી શકે છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ, કોઈપણ કરદાતા કે જેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1.5 કરોડ છે, તે કંપોઝિશન સ્કીમ અપનાવી શકે છે. આ યોજના હેઠળ આવરી લેવામાં આવતા ઉત્પાદકો અને વેપારીઓને એક ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. જ્યારે નોન-આલ્કોહોલિક રેસ્ટોરાંમાં પાંચ ટકાના દરે જીએસટી ચૂકવવો પડે છે.

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!