ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. પીએસી જવાનોથી ભરેલી એક ટ્રક બેકાબૂ થઈને પલ્ટી મારી છે, આ ઘટનામાં ઓછામાં ઓછા 30 જવાનો ઘાયલ થયા હોવાના સમાચાર છે. બીજી,તરફ 12 જવાનોની હાલત અત્યંત ગંભીર છે.જાણકારીના અનુસાર પીએસી જવાન ગાઝીયાબાદની 47 બટાલીયન જઈ રહી હતી.સ્ટેરયીંગ ફેલ થઈ જવાથી આ દર્દનાક અકસ્માત સર્જાયો છે. ઘાયલ જવાનોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
READ ALSO
- મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો
- જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ
- અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…
- ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી
- ત્રિપુરા પેટાચૂંટણી / પરિણામ પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ અધ્યક્ષ સહિત 19 લોકો ઇજાગ્રસ્ત