GSTV
Gujarat Government Advertisement

સંકટ વચ્ચે રાહત/ રાજ્યમાં કેસોમાં નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8 હજાર 210 સંક્રમિતો નોંધાયા

Last Updated on May 16, 2021 by pratik shah

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 8 હજાર 210 કેસો નોંધાયા છે .તો કુલ 82 લોકોના મોત થયા છે. આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 9 હજાર 121 દર્દીઓના મોત થયા છે. હાલમાં 797 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે…તો હાલમાં સમગ્ર રાજ્યમાં કુલ 1 લાખ 4 હજાર 908 લોકોની સારવાર ચાલી રહી છે.

કોરોના
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં # COVID19 ના 8210 કેસ નોંધાયા
  • . 14,483 લોકોને રજા આપવામાં આવી
  • 82 લોકોનાં મોત નીપજ્યાં.
  • કુલ કેસ: 7,52,619
  • કુલ ડિસ્ચાર્જ : 6,38,590
  • સક્રિય કેસ: 1,04,908
  • કુલ મૃત્યુ: 9121

ગુજરાતમાં કોરોનાના કેસો

અમદાવાદ 2278
વડોદરા  882
સુરત 705
રાજકોટ535
જૂનાગઢ 411
જામનગર 319
ભાવનગર 269
આણંદ223
ગાંધીનગર 194
પંચમહાલ195
ગીર સોમનાથ 177
મહેસાણા 174
કચ્છ 173
સાબરકાંઠા 171
અમરેલી 167
ખેડા 165

છેલ્લા 24 કલાકમાં કુલ 14 હજાર 483 દર્દીઓ સાજા થયા છે…તો સમગ્ર ગુજરાતમાં આજદિન સુધીમાં કુલ 6 લાખ 38 હજાર 590 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!