ફ્લિપકાર્ટના રિપબ્લિક ડે સેલ પર હાલ ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફ્લિપકાર્ટના રિપબ્લિક ડે સેલ થી 32 ઇંચનું LED TV માત્ર 2000 રૂપિયામાં ખરીદી શકો છો. આ ડિસ્કાઉન્ટ ટેલિવિઝન કંપની Vu પર મળી રહ્યું છે.
Vu કંપનીનું આ LED TV HD છે. આ ટીવીની એમઆરપી 16,000 રૂપિયા છે. પરંતુ હાલ માત્ર 111,999 રૂપિયામાં ખરીદી શકો છો આટલું જ નહી, ટીવીને માત્ર 2000 રૂપિયાની નો કોસ્ટ ઈએમઆઇ પર ખરીદી શકાય છે. આ ઇએમઆઇ 6 મહીના માટે છે. એટલે કે તમારા ખિસ્સામાંથી 1 રૂપિયો પણ એક્સ્ટ્રા ચૂકવવો પડશે નહીં.
આ ઓફર્સ પણ મેળવો
-જૂના ટીવીની એક્સચેન્જમાં 8000 રૂપિયા સુધી એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ.
– 500 રૂપિયા સુધી નું સ્પેશિયલ પ્રાઇસ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.
-એક્સિસ બેંક બજ ક્રેડિટ કાર્ડ પર 5 ટકા એક્સ્ટ્રા ઓફર મળશે.
– સિટી બેંક કે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર 10 ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે.
-PhonePe વોલેટથી પેમેન્ટ કરવા પર 15 ટકા કેશબેક મળશે.
ફ્લિપકાર્ટ સેલમાં આ છે ખાસ
-લેપટોપ, કેમેરા સાથે અન્ય એક્સેસરીઝ પર 80 ટકાનું મોટી ઓફર આપવામાં આવશે.
– કપડા, શૂઝ અને એવી એક્સેસરીઝ પર 50-80 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
– આ સેલમાં સ્પેશિયલ ડીલ આપવામાં આવશે. જેમાં પ્રોડક્ટ્સ 690 રૂપિયાની અંદર આવી જશે. તેના પર મિનિમમ 69 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
– ટોપ બ્રાન્ડના સ્માર્ટફોન પર ગ્રેટ ઓફર આપવામાં આવશે. અહીં 2999 રૂપિયામાં 4G VolTE સ્માર્ટફોન ખરીદી શકાય છે.
-બજાજ ફાઇનાન્સની મદદથી 4 લાખથી વધારે પ્રોડક્ટ્સને નો કોસ્ટ ઈએમઆઇ પર લઇ શકાય છે.