GSTV
Home » News » નવા વર્ષથી ઈપીએફ પર થશે મોટા ફેરફારો, 50 લાખ કર્મચારીઓને થશે અસર

નવા વર્ષથી ઈપીએફ પર થશે મોટા ફેરફારો, 50 લાખ કર્મચારીઓને થશે અસર

આગામી જાન્યુઆરી મહિનાથી એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ એટલે કે ઇપીએફમાં મોટા ફેરફાર થવા જઇ રહ્યા છે. 1 જાન્યુઆરી, 2020થી જે સંસ્થાઓમાં 10 કે તેથી વધુ કર્મચારીઓ હશે તે સંસ્થાઓમાં પણ પ્રોવિડન્ટ ફંડ લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી જે સંસ્થાઓમાં 20 કે તેનાથી વધુ કર્મચારી હોય ત્યાં પ્રોવિડન્ટ ફંડ લાગુ થાય છે. મળતી માહિતી મુજબ 10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થાઓએ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ એન્ડ મિસ્કેલેનિયસ પ્રોવિઝન એક્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને પોતાના કર્મચારીઓને સામાજિક સુરક્ષા આપવી પડશે. નવા નિયમો અંગે કેન્દ્રીય શ્રમ મંત્રાલયે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. હાલ 6 કરોડ લોકો પીએફના દાયરામાં આવે છે પરંતુ સરકારના આ નિર્ણયથી અંદાજે 50 લાખ વધુ કર્મચારીઓને ફાયદો થશે.

READ ALSO

Related posts

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah

શું તમે પૈસાદાર થવા માંગો છો?, તો આજે જ છોડી દો કારણ વગરનાં આ 5 બહાના!

Kaushik Bavishi

હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગશે, બનાવાયા કડક નિયમો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!