GSTV
Business Trending

અગત્યના સમાચાર / પીએમ કિસાનનો 10મો હપ્તો પહેલા યોજનામાં થયા મોટા ફેરફારસ હવે રજીસ્ટ્રેશન માટે આ ડોક્યૂમેન્ટ ખૂબ જ જરૂરી

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 10મા હપ્તાની રાહ અંદાજે 12 કરોડ 28 લાખ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. અપેક્ષા છે કે ડિસેમ્બર-માર્ચનો હપ્તો 15 ડિસેમ્બર સુધી લાભાર્થીઓના અકાઉન્ટમાં પહોંચી જશે, જોકે અત્યારે સરકારે 10મો હપ્તો જારી કરવા માટેની કોઈ તારીખ નક્કી નથી કરી.

ખેડૂતો

મીડિયા અહેવાલો મુજબ મોદી સરકારે હવે પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમમાં રજીસ્ટ્રેશન માટે રાશન કાર્ડને ફરજિયાત કર્યું છે. એટલે હવે તમારે સૌથી પહેલા પીએમ કિસાન પોર્ટલ રાશન કાર્ડની નોંધણી કરાવવી પડશે, તેના પછી જ 2000 રૂપિયાનો હપ્તો તમને મળશે. આ ફેરફાર નવા લાભાર્થીઓ માટે છે. હવે રાશન કાર્ડને રજીસ્ટ્રેશન દરમિયાન ડોક્યૂમેન્ટ્સની ફક્ત સોફ્ટકોપી (PDF) બનાવી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

રજીસ્ટ્રેશન માટે આ ડોક્યૂમેન્ટ્સની જરૂર પડશે

  • રાશન કાર્ડ નંબર
  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક

હવે આ ડોક્યૂમેન્ટની PDF ફાઇલ બનાવી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગસ્ટ-નવેમ્બરનો હપ્તો 10.66 કરોડ ખેડૂતોના અકાઉન્ટમાં મોકલી આપ્યો છે.

Read Also

Related posts

દર્શકો માટે આનંદો/ હેરાફેરી 3માં લોકોની મનપસંદ એ જ ત્રિપુટી જોવા મળશે, બાબુભૈયાનો જોવા મળશે એ જ જૂનો અંદાજ

Hemal Vegda

બોલિવુડ/ સ્વરા ભાસ્કરે રણવીર શૌરીને ટ્વિટર પર કર્યું બ્લોક, અભિનેતાએ શેર કરી આ ફની મીમ

Binas Saiyed

ચિંતા વધી/ છ સપ્તાહમાં મન્કીપોક્સના કેસો ૩થી વધીને 3200 થઈ ગયા! ૧૫૦૦ કેસમાં ૭૦ના મોત

Karan
GSTV