GSTV
India News ટોપ સ્ટોરી

BIG BREAKING / વિવેક કુમાર બન્યા વડાપ્રધાન મોદીના પ્રાઈવેટ સેક્રેટરી, કુમાર સિંગલાનું સ્થાન લેશે

2004 ની બેચના ઈન્ડીયન ફોરેન સર્વિસ(IFS) અધિકારી વિવેક કુમારને વડાપ્રધાન નરેદ્ર મોદીના અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. પ્રધાનમંત્રી મોદીની આગેવાની વાળી કેબિનેટની નિયુક્તી સમિતીએ વિવેક કુમારની નિયુક્તીને લીલીઝંડી આપી હતી.

કુમાર 2004 ની બેચના IFS અધિકારી છે. ભારત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિયુક્તિ સમિતિએ વિવેક કુમાર, આઈએફએસ (2004)ને પ્રધાનમંત્રી કાર્યાલયમાં સંયુક્ત સચિવના સ્તર પર પ્રધાનમંત્રીના અંગત સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. ભારતના પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પીએમઓમાં સૌથી વરિષ્ઠ અમલદાર અને વહીવટી અધિકારી છે. મુખ્ય સચિવની પસંદગી ભારતીય વહીવટી સેવા અને ભારતીય વિદેશ સેવામાંથી કરવામાં આવે છે.

READ ALSO

Related posts

કાર્યવાહી / વિદ્યાર્થીનીઓને ભાજપના પેજ પ્રમુખ બનાવવા લેખિત સૂચના આપનાર આચાર્ય સસ્પેન્ડ, જતા-જતા કરી સ્પષ્ટતા

Karan

આશ્ચર્ય! Aunty કહેવા પર હોટલ માલિકે લગાવ્યું એક મોટું બોર્ડ, લખ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ મને “આંટી” કહેવાનું બંધ કરે

Binas Saiyed

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari
GSTV