GSTV

BIG BREAKING: સિંધુ બોર્ડર પર વધુ એક શખ્સ પર થયો જીવલેણ હુમલો, નિંહગોએ તોડી નાખ્યા પગ

Last Updated on October 21, 2021 by pratik shah

ખેડૂત આંદોલનનો સૌથી મોટું કેન્દ્ર રહેલું સિંધુ બોર્ડર હવે હિંસક ઘટનાઓને કારણે ચર્ચામાં છે. લખબીર સિંહની હત્યા પછી હવે મનોજ પાસવાન નામના શખ્સ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં નિંહગોએ તેના પગ તોડી નાખ્યા છે.

મળતી માહિતી મુજબ મનોજ પોતાના વાહનમાં મરઘાઓને લઈને જઈ રહ્યો હતો, ત્યારે જ નિહંગોએ તેને રોકી લીધો અને ફ્રીમાં જ મરઘાની માંગણી કરી હતી. પરંતુ જ્યારે મનોજે ાપવાની ના પાડી તો નિહંગોે જીવલેણ હુમલો કર્યો અને તેનો એક પગ ભાંગી નાખ્યો હતો. આ ઘટના પછી પોલીસે એક નિંહગને ધરપકડ કરી હતી.

આ પહેલા પણ નિહંગોં એ લખબિર સિંહ પર પણ જાનલેવા હુમલો કર્યો હતો. તેના હાથ અને પગ કાપી નાખ્યા હતા. લકબીરે ત્યાંજ દમ તોડી દીધો હતો.તે ઘટના બાદ પોલીસ દ્વારા નારાયણ સિંહ, ગોવિંદ અને ભગવંતોની ધરપકડ કરવમાં આવી હતી. પોલીસ હજી પણ તપાસ કરી રહી છે અને લકબીરના પરિવારથી પણ સવાલ જવાબ થઈ રહ્યા છે.

READ ALSO

Related posts

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari

મહત્વના સમાચાર / ઓમિક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર બની સતર્ક, નજીકના ભવિષ્યમાં થશે વેક્સિનને લઈને નવી પોલિસી લાગુ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!