GSTV
India News ટોપ સ્ટોરી

BIG BREAKING / નીતિ આયોગના નવા CEOનું નામ જાહેર, કાંતનો કાર્યકાળ 30 જૂને સમાપ્ત

મોદી સરકારે નીતિ આયોગના નવા CEOની જાહેરાત કરવામાં આવી છે. નીતિ આયોગના નવા CEO તરીકે પરમેશ્વરન અય્યરની વરણી કરવામાં આવી છે. અમિતાભ કાંતનો કાર્યકાળ 30 જૂને સમ્પાત થઈ રહ્યો છે. જે બાદ પરમેશ્વરન અય્યરને આ પદની જવાબદારી સંભાળશે નોંધનીય છે કે, તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે.

આ ઉપરાંત ઈંટેલિજેંસ બ્યૂરોના સ્પેશિયલ ડાયરેક્ટર પદે આઈપીએસ તપન કુમાર ડેકાની નિમણૂક કરવામાં આવી છે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. 1988 બેન્ચના હિમાચલ કૈડરના અધિકારી ડેકાને 2021માં પોલીસ મહાનિર્દેશક સ્તર તરીકે નામિત કરવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

Video: પોલીસે YouTuber બોબી કટારિયા વિરુદ્ધ નોંધી FIR, ફ્લાઈટમાં સિગારેટ પીતો વીડિયો થયો વાયરલ

Binas Saiyed

તહેવાર ટાણે મેઘ વર્ષા/ સૌરાષ્ટ્રમાં શ્રાવણે શ્રીકાર : બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ડેમ છલકાયા

Bansari Gohel
GSTV