એક્ટ્રેસ અને મોડલ સોફિયા હયાતે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને એમની દરેક ફોટો ટ્રેન્ડ થવું સ્વાભાવિક છે. એમની ઘણી બોલ્ડ ફોટો ઈમ્પ્રેસ કરી જાય છે. એક સમયે દેશના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસમાં જોવા માઇલી સોફિયા લાંબા સમયથી બીજા કોઈ શોમાં જોવા મળી નથી. પરંતુ એમના નિવેદન ચર્ચામાં રાખવાનું કામ કરે છે.
સોફિયાએ હોળીની યાદ કરી તાજા

જયારે હોળીનો તહેવાર છે. એવામાં સોફિયાએ એમની યાદો તાજા કરી. હવે આ યાદ સારી તો ન કહી શકાય, પરંતુ એક્ટ્રેસનો એક્સપિરિયન્સ જાણી તમને પણ ગુસ્સો આવશે. એક ન્યુઝ પોર્ટલ સાથે વાત કરતા સોફિયાએ જણાવ્યું કે, હું એક હોળી પાર્ટીમાં ગઈ હતી ત્યાં ઘણા બધા સેલેબ્સ આવ્યા હતા. હું બધા સાથે ફોટો સહજ અનુભવું છુ.
તેમણે આગળ કહ્યું, પરંતુ ખબર નહિ શા માટે મેં ત્યાં કોઈ પાણી પુરી ખાધી હતી જેમાં કદાચ ભાંગ હતું. તે ખાધા પછી હું વધુ ખુશ થઇ ગઈ. અને બધા સાથે ફોટા પડાવવા લાગી.
એક વ્યક્તિએ તેમના સ્કર્ટમાં હાથ નાખવાનો પ્રયાસ કર્યો

હવે સોફિયા મુજબ, તે પાર્ટીમાં એક વ્યક્તિએ તેના સ્કર્ટમાં હાથ નાખવાનો પ્રયાસ કર્યો. તેણે પહેલા તો તેની અવગણના કરી, પણ જ્યારે તે ફરીથી બન્યું ત્યારે તેણે તે માણસને નીચે પાડી નાખ્યો.

જોકે અભિનેત્રીએ આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ એમ પણ કહ્યું હતું કે તેના મિત્રે તેને જરૂરી મદદ આપી અને તેને તેના ઘરે પહોંચાડી દીધી. આ પહેલીવાર નથી જ્યારે સોફિયાએ લોકોમાં એક આઘાતજનક કથા શેર કરી છે. આ પહેલા પણ તેમણે આવી અનેક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. બિગ બોસ સાથે સંબંધિત તેની સમાન યાદો સતત હેડલાઇન્સમાં રહે છે.
Read Also
- રસપ્રદ કિસ્સો/ સમોસાનું વજન 8 ગ્રામથી ઓછું નીકળતા દુકાનને કરાઈ સીલ, દુકાનદાર પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ
- રિયાલીટી ચેક / અમદાવાદની મોટા ભાગની સ્કૂલ કૉલેજની બાજુમાં તંબાકુ સિગારેટનાં ગલ્લા, નિયમોના ધજાગરા
- સેવિંગ સ્કીમ/સુરક્ષિત રોકાણ સાથે સારા ભવિષ્યની ગેરંટી વાળી સ્કીમ, આજે જ ખોલાવો ખાતું
- અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું
- કામની વાત/ પોસ્ટ ઓફિસના ખાતાધારકોને મળી રહી છે આ મોટી સુવિધા, જાણશો તો થઇ જશો ખુશ