GSTV
Home » News » લોનાવાલામાં ભુશી ડેમ ઓવરફ્લો, ધસમસતા પ્રવાહના કારણે દુકાનોમાં ઘુસ્યા પાણી

લોનાવાલામાં ભુશી ડેમ ઓવરફ્લો, ધસમસતા પ્રવાહના કારણે દુકાનોમાં ઘુસ્યા પાણી

મહારાષ્ટ્રના લોનાવાલામાં અનરાધાર વરસાદના કારણે ભુશી ડેમ ઓવરફ્લો થયો છે. પાણીના ધસમસતા પ્રવાહના કારણે કેટલીક દુકાનોમાં પાણી ઘુસ્યા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ ડેમમાં નવા પાણીની આવક થઈ છે. જેથી ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ રહેવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.

Read Also

Related posts

વાયરલ TikTok વીડિયો: લગ્નનું સર્ટિફિકેટ લઈને ઝહેર લેવા પહોંચ્યો વ્યક્તિ, પછી જે થયું….

NIsha Patel

સુરતના હિરાના વેપારીઓ માટે આખરે GST ખુશખબર લઈને આવ્યું

Mayur

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં લુણાવાડા બેઠક પર આ ઉમેદવારોના નામની ચર્ચા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!