GSTV

અમદાવાદના આ વિસ્તારોમાં પેટ્રોલીંગને લઈને ભાજપના પૂર્વ ધારાસભ્યએ પોલીસ વિભાગને કરી અરજી

Last Updated on September 19, 2020 by

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પોલીસ રાત્રી દરમિયાન વધારે પડતું ચેકીંગ રાખે છે અને તેના માટે ખાડિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પોલીસ વિભાગને અરજી કરી છે. અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે સારી બાબત છે કે ખાડિયા વિસ્તારમાં પોલીસ સારી કામગીરી કરી રહી છે, તો નાગરિકોને પણ અરજ કરે છે કે પોલીસને સહયોગ કરવો.

પરંતુ આ સાથે પોલીસે મિર્ઝાપુર, જમાલપુર, શાહપુર, જુહાપુર સહિતના વિસ્તારોમાં પણ પોલીસ આટલી જ સતર્કતા દાખવે એ જરૂરી છે અને ત્યાં પણ રાત્રીના દુકાનો બંધ કરાવે. ભૂષણ ભટ્ટ દ્વારા અરજી સાથે પોલીસને એ વિસ્તારોના કેટલાક વિડીયો પણ મોકલ્યા છે અને અરજ કરી છે કે એ વિસ્તારમાં પણ પોલીસ કાર્યવાહી કરે ભેદભાવ ના કરે.

READ ALSO

Related posts

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બે બચ્ચા સાથે દીપડીએ દેખા દીધી, લોકોમાં ભારે ડરનો માહોલ: વન વિભાગ આવ્યું એક્શનમાં

pratik shah

સુહાના ખાને હૉટ આઉટફિટમાં શેર કરી મિરર સેલ્ફી, બોલ્ડ અંદાજ જોઇને ફેન્સ થયા પાણી પાણી

Bansari

OMG! સલમાન ખાને કર્યો પોતાની સૌથી લાંબી રિલેશનશિપનો ખુલાસો, કેટરિના કે યુલિયાનું નહીં લીધું આ વ્યક્તિનું નામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!