GSTV
Home » News » ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો મમતાને જવાબ, ભાજપ પાંચ વર્ષમાં પશ્ચિમ બંગાળને ગુજરાત બનાવી દેશે

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો મમતાને જવાબ, ભાજપ પાંચ વર્ષમાં પશ્ચિમ બંગાળને ગુજરાત બનાવી દેશે

ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીના અભિવાદન સમારોહમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા અને વર્તમાન સ્થિતિને લઈ સીએમ મમતા બેનર્જી પર પ્રહાર કર્યા હતા. ભૂપેન્દ્રસિંહે મમતા બેનર્જીને પડકાર આપ્યો કે ભાજપ પાંચ વર્ષમાં પશ્ચિમ બંગાળને ગુજરાત બનાવી દેશે. મહત્વનું છે કે મમતા બેનર્જીએ એવું નિવેદન કર્યું હતું કે ભાજપ પશ્ચિમ બંગાળને ગુજરાત બનાવવા માગે છે. મહત્વપૂર્ણ છે કે લોકસભાની ચૂંટણી બાદ બંગાળમાં હિંસાનો દોર યથાવત છે. જેને લઈને ભાજપ અને ટીએમસી એક બીજી ઉપર આરોપ પ્રત્યારોપ કરતા રહ્યા છે.

READ ALSO

Related posts

પ્રિયંકા ચતુર્વેદી અને અમૃતા ફડણવીસ વચ્ચે ટ્વીટર વોર, ‘આરે’ પર આમને સામને

Nilesh Jethva

મિઆમીમાં વિશ્વની પ્રથમ ‘ફ્લાય એન્ડ ડ્રાઈવ કાર’ થઈ લોન્ચ, કિંમત જાણશો તો….

pratik shah

ગુજરાતની ઐતિહાસિક ઘટના, દિપડાના આતંકના કારણે આ વિસ્તારમાં ધારા-144 લાગુ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!