GSTV

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોને આડેહાથ લીધા, હવે કેવી રીતે પહેલા ક્રમાંક સુધી પહોંચવું તે વિચારો

ગાંધીનગર રામકથા મેદાનમાં આજે ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ 28 શૈક્ષણિક અધિવેશનમાં શિક્ષકોને આડેહાથ લીધા. શિક્ષક સંગઠન દ્વારા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીને બોલાવીને કેટ લાક પ્રશ્નોને લઈને ચર્ચાઓ શરુ કરતા નારાજ થયા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે પ્રશ્નો પર ચર્ચા કરવા કરતા શિક્ષણના સ્તરને સુધારવા પર મંથન કરવા માટેની વાત કરી. તેમણે કહ્યું કે શિક્ષકો જ છે જે આઇપીએસ, ડોક્ટર અને નેતા બનાવે છે. તેઓએ એ બાબત પર વાત કરવી જોઈએ. શિક્ષણના સ્તર પર એમણે ગુજરાતી વિષય પર ધ્યાન આપીને આ રેશિયો ઘટાડવા પર કામ કરવા માટેની હિમાયત કરી. ગુજરાત જે આ વખતના નીતિ આયોગના સર્વેમાં 4 થા સ્થાને આવ્યું એને હવે કેવી રીતે પહેલા ક્રમાંક સુધી લઇ જવુ જોઈએ એ માટે શિક્ષકો પણ પ્રયાસ કરે એ જરૂરી છે.

READ ALSO

Related posts

ખેડૂતોને પાક ધિરાણની મુદત 2 મહિના વધારાઈ, નહીં ભરવું પડે વ્યાજ

pratik shah

સાવધાન! ઘરના આ ભાગોમાં પણ છુપાઈ શકે છે કોરોના વાયરસ, સારી રીતે કરો સફાઈ

Ankita Trada

મેડિકલ ફિલ્ડમાં નિવૃ્ત્ત થતા તમામ કર્મચારીઓનું બે મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!