GSTV
Home » News » ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રવેશોત્સવમાં હાજરીને લાગ્યો રાજકીય રંગ, બાળકને મોદી મુકુટ પહેરાવ્યું

ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રવેશોત્સવમાં હાજરીને લાગ્યો રાજકીય રંગ, બાળકને મોદી મુકુટ પહેરાવ્યું

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દાહોદ નગરપાલિકા વિસ્તારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને 900થી વધુ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. નાનાભુલકાઓને કીટ પણ આપવામાં આવી હતી. સાથે સાથે પ્રવેશોત્સવમાં રાજકીય રંગ પણ જોવા મળ્યો હતો. એક બાળકને મોદીનું મુકુટુ પણ પહેરાવવામાં આવ્યું હતુ. ત્યારબાદ  વડોદરાની સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની કરૂણ ઘટનાને લઇને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ૨ મિનિટનુ મૌન પાડવામાં આવ્યું હતુ. અને વિદ્યાર્થીના આત્માને શાંતી મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

 

Related posts

જ્હોનની પાગલપંતીનું બીજુ ટ્રેલર થયું રિલિઝસ એક્શન અને દમાદાર કોમેડીથી છે ભરપૂર

pratik shah

ગુજરાત સરકારની ઉંઘ ઉડાડવા હાર્દિક પટેલ ફરી આવ્યો મેદાને, લીધો આ નિર્ણય

Nilesh Jethva

જામનગરમાં એક્સ આર્મી મેને મજૂર પર ફાયરિંગ કર્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!