GSTV

શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ ભરૂચમાં કરી યોગ દિવસની ઉજવણી

Last Updated on June 21, 2019 by Mayur

ભરૂચમાં જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણીમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની જીએનએફસી નર્મદા ટાઉનશીપ ખાતે યોગ દિવસની ઉજવણી થઈ. જેમાં દશેક હજાર લોકો જોડાયા હતા. ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, કલેકટર રવિકુમાર અરોરા,ઉચ્ચ અધિકારીઓ સહિત 1300થી વધુ લોકોએ સામુહિક યોગ કરીને યોગ દિવસ ઉજવણી થઈ.

READ ALSO

Related posts

… તો શું હવે મતદાન કરવા માટે જરૂરી હશે આધાર? જાણો શું છે મોદી સરકારની તૈયારી

Pritesh Mehta

કેરળની પરિસ્થિતિ અત્યંત ગંભીર: સતત છ દિવસોથી 20 હજારથી વધુ કેસ સામે આવ્યા, તંત્રની ચિંતામાં થયો વધારો

pratik shah

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata
Do NOT follow this link or you will be banned from the site!