GSTV

ભૂમિ પેડનેકરે રણવીરસિંહને કહ્યો સારો સેકસ ઉપચાર ડોક્ટર, કારણ જાણીને દીપિકાને આવશે ગુસ્સો

ભૂમિ

Last Updated on October 1, 2020 by Bansari

બોલિવૂડની એકટ્રેસ ભૂમિ પેડનેકર હાલના દિવસોમાં તેની ફિલ્મ ડી કિટી ઔર ચમકતે સિતારેને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં પોતાના સુંદર અભિનય માટે તેની પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન તેણે એક્ટ્રેસ નેહા ધૂપિયાના શો “નો ફિલ્ટર નેહા ‘’માં કેટલાક રસપ્રદ સવાલોના જવાબ આપ્યા હતા.

આ કારણે ભૂમિએ રણવીરને કહ્યો પ્રોફેશનલ સેકસ ઉપચાર ડોક્ટર

ભૂમિ પેડનેકરે રણવીરસિંહ અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે આખરે રણવીર સિંહનું શું પ્રમોશન થવું જોઇએ? ભૂમિએ કહ્યું હતું કે રણવીરે પ્રોફેશનલ સેકસ ઉપચાર ડોક્ટર હોવું જોઇએ.. તેની પાછળનું કારણ જણાવતા ભૂમિએ કહ્યું કે મને લાગે છે કે રણવીર પાસે કાંઇક શાનદાર હેક હશે.

ભૂમિએ રણવીરના કર્યા ભરપૂર વખાણ

આટલું જ નહીં પણ ભૂમિએ અગાઉના દિવસોની યાદ તાજી કરી હતી. ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે એક્ટિંગનો પ્રારંભ કરતાં અગાઉ ભૂમિ એક આસિસ્ટન્ટ કાસ્ટિંગ ડાયરેક્ટર હતી. તેણે એ સમયને યાદ કર્યો જ્યારે રણવીરે તેની પહેલી ફિલ્મ બેંડ બાજા બારાત માટે ઓડિશન ટેસ્ટ આપ્યો હતો.

ભૂમિએ રણવીરને શાનદાર એક્ટર ગણાવીને કહ્યું હતું કે તેની પાસે અદભૂત એનર્જી છે. ભૂમિએ ફિલ્મ દમ લગા કે હૈસા થી ફિલ્મ કરિયરનો પ્રારંભ કર્યો હતો. તેમાં તેની સાથે આયુષમાન ખુરાના હતો. તેની આગામી ફિલ્મ દુર્ગાવતી છે.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!