GSTV
Home » News » પતિ પત્ની ઓર વોના ટ્રેલર લોન્ચ પર હોટ અંદાજમાં જોવા મળી આ એક્ટ્રેસ

પતિ પત્ની ઓર વોના ટ્રેલર લોન્ચ પર હોટ અંદાજમાં જોવા મળી આ એક્ટ્રેસ

એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે તેનો ખાસ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભૂમિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે અને તેનો આ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. આ તસવીરોમાં ભૂમિ પેડનેકરે ઓફ વ્હાઈટ રંગના આઉટફિટમાં જોવા મળી હતી.

તેને આ સાડી ખૂબ જ સુંદર લાગી રહી હતી. ભૂમિ પેડનેકર ફિલ્મોમાં સીધા સાદા રોલમાં જોવા મળે છે. તેવામાં ભૂમિના ફેન્સને તેનો નવો અવતાર પસંદ આવી રહ્યો છે. ભૂમિએ તસવીર શેર કરતાં કેપ્શન લખ્યું, Just a સેક્સી મહિલા wearing a સેક્સી સાડી! ભૂમિએ જે સાડી પહેરી છે તો ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે.

ભૂમિ તેની આવનારી ફિલ્મ પતિ, પત્ની ઓર વોમાં જોવા મળશે. તેણે ટ્રેલર લોન્ચ પર આ આઉટફિટમાં પહોંચી હતી. ટ્રેલરમાં કાર્તિક આર્યન ગર્લફ્રેન્ડ અનન્યા પાંડે અને પત્ની ભૂમિ પેડનેકરની વચ્ચે ફસાયેલો જોવા મળે છે. તે સ્થિતિની વચ્ચે કોમેડી સીન્સ પણ સારા છે.

કાર્તિક એક સરકારી ઓફિસમાં કામ કરે છે. તેની જિંદગીના બધા નિર્ણય તેના પપ્પાએ લીધા છે, પહેલા ભણતર, નોકરી અને પછી લગ્ન. આ બધાની વચ્ચે કાર્તિકની નજર અનન્યા પર પડે છે અને તેને પ્રેમ થઈ જાય છે. ટ્રેલરમાં અપારશક્તિ ખુરાના પણ જોવા મળે છે.

Read Also

Related posts

ગુજરાતના 3000 લોકરક્ષકોને નહીં મળે ફિક્સ પગારનો લાભ, સરકારે લાભ આપવાનો કર્યો ઇનકાર

Karan

પુરૂષોએ ભૂલથી પણ ન ખાવી આ 10 વસ્તુઓ, ધીરે-ધીરે ઓછી કરે છે જાતિય શક્તિઓ

NIsha Patel

JNU વિદ્યાર્થીઓએ આ નેતાઓનાં ઈશારે કાઢી હતી સંસદ કૂચ, દિલ્હી પોલીસનાં રિપોર્ટમાં ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!